SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ Vol.I-1996 કુમુદચન્દ્રાચાર્ય પ્રણીત “ચિકર હાત્રિશિકા' બીબૃહદ્રસ્તુતિમણિમંજૂષાના પ્રથમ ખંડમાં કરી રહ્યા છીએ. ૩. આ શક્યતા ઘણી જોરદાર છે. ૪. કાપડિયા લખે છે : “...કલ્યાણ મંદિરના કર્તાની પ્રતિભા વિચારતાં તો તે શ્રી સિદ્ધસેન દિવાકરની કૃતિ તરીકે ગણવા લાયક છે એમ કહેવામાં વાંધો જણાતો નથી." જુઓ એમની “પ્રસ્તાવના", માનવેન્યામંતિનભ૩/સ્તોત્રત્રયન, શ્રેષ્ઠિ દેવચન્દ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ગ્રન્થાંક ૭૯, સુરત ૧૯૭૨, પૃ. ૩૩. એ પુસ્તકમાં એમણે અનેક સ્થળે પ્રસ્તુત સ્તોત્રને સિદ્ધસેનની જ કૃતિ ઘટાવી છે. ૫. મુનિરાજ દર્શનવિજય, “શ્રી ભક્તામર સ્તોત્ર', જૈન સત્ય પ્રકાશ, વર્ષ ૮, અંક ૧, પૃ. ૨૫. ૬. આ જગજાહેર હકીકત પ્રસ્તુત સંપ્રદાયના વિદ્વાનોનાં અનેક સ્થળોનાં લખાણોમાં પ્રકટ થઈ ચૂકી હોઈ અહીં તેના સન્દર્ભ ટાંક્યા જરૂરી માન્યા નથી. ૭. સન્મતિપ્રકરણ, દ્વિતીય આવૃત્તિ, અમદાવાદ ૧લ્પર, પૃ. ૧૦૨. ૮. જુઓ એમનો લેખ, “ન્યા મંદિર સ્તોત્ર વયિતા', શોથા, ૨૫, નવે ૧૯૯, પૃ. ર૯. 6. Siddhasena Divakar : A Study, "Summary of the content of his thesis" in '3. Studies etc. by Modern Scholars' in Siddhasena's Nyayavatāra and Other works, Ed. A.N. Upadhye, Bombay 1971, p. 68. ૧૦. અપવાદ રૂપે શત્રુંજય પર મળેલા સં. ૧૩૮૩(ઈ. સ. ૧૩૨૭)ના લેખમાં બુદ્ધિ નિવાસના ગુરુરૂપે ‘કુમુદચંદ્ર'નો ઉલ્લેખ થયેલો છે: જુઓ “શત્રુંજયગિરિના કેટલાક અપ્રકટ પ્રતિમાલેખો', સંત મધુસૂદન ઢાંકી અને લક્ષ્મણ ભોજક, Sambodhi, Vol. 7, Nos. 1-4, પૃ. ૨૧, લેખાંક ૨૨. પરંતુ પ્રસ્તુત કુમુદચન્દ્ર તો ઈસ્વીસનના ૧૩મા શતકના આખરી ચરણમાં થઈ ગયા હોઈ તેઓ પ્રભાવક ચરિતકારના સમકાલીન છે. એ કાળે કુમુદચંદ્ર' એ સિદ્ધસેન દિવાકરનું દીક્ષાકાળનું અભિધાન હતું એવી માન્યતા પ્રચારમાં આવી ગયેલી; અને એના પ્રભાવ નીચે જ આવું અભિધાન આ બેતામ્બર મુનિએ ધારણ કર્યું હોવાનો સંભવ રહે છે. ગમે તેમ પણ આ એક જ અને પશ્ચાતકાલીન દાખલો છે. ૧૧. નેસÍના ૧૧-૧૨મીના લેખમાં કુમુદચન્દ્ર ભટ્ટારક દેવનો ઉલ્લેખ છે. જુઓ જૈન શિલાલેખ સંગ્રહ : દ્વિતીયો ભાગ, માણિકચન્દ્ર-દિગમ્બર-જૈન ગ્રંથમાલા, પુષ્પ ૪૫, સં. પં. વિજયમૂર્તિ, મુંબઈ ૧૯૫૨, પૃ. ૩૬૪, ત્યાં લેખાંક ૨૪૬. તદુપરાંત ચિડગુરુ(પ્રાય: ઈસ્વી ૧૨૦)ના લેખમાં કુમુદચંદ્ર દેવ'નો ઉલ્લેખ છે. જુઓ જૈન શિલાલેખ સંગ્રહ : તૃતીયો ભાગ, સં. પં. વિજયમૂર્તિ, મા-દિ-જૈવ-ગ્રહ, ૫૦ ૪૬, મુંબઈ વિ. સં. ૨૦૧૩/ઈસ૧૯૫૭, ત્યાં પૃ૦ ૨૯૮, લેખાંક ૪૩૨, તે સિવાય તે જ ગ્રંથમાં ઐહોળના ૧૨મી-૧૩મી સદી લેખમાં : કુમુ(દ? દેન્દુ એવા મુનિનો ઉલ્લેખ થયો છે. પૃ. ૨૬૯, લેખાંક ૪૪૪. અને હળબીડના સન્ ૧૨૬૫ના લેખમાં આચાર્યોની નામાવલીમાં કુમુદેન્દુમાધવનનન્દિ-કુમુદચન્દ્ર એવો ઉલ્લેખ થયેલો છે : જુઓ જૈન શિલાલેખ સંગ્રહ (ભાગ ૪), માત્ર-દિવ-જૈવ-ગ્રહ, ગ્રન્યાંક ૪૮, પૃ. ૨૫૮-૨૫૯, લેખાંક ૩૪૨. એ સિવાય જોઈએ તો કેલગેરેના ૧૩મી સદીના ઉત્તરાર્ધના લેખમાં પણ માઘનન્ટિ-શિષ્ય કુમુદચંદ્રનો ઉલ્લેખ છે. (એજન, પૃ. ૨૭૧-૧૭૨, લેખાંક ૩૭૬). ૧૨. જેમ કે ત્યાનામુવારમવાદિ (૨'), માસ્તાવિત્નમહિમા.... (૭'), વોરિવાશુ યશવ: yપતાનેઃ (9''') (૭) દત્તાતા વત કથં સિત ફર્મવોરા (૨૩''), પાનીયમ_મૃતમયનુજ્યિમાન (૨૭''), ઈત્યાદિ અનેક દાખલાઓ છે. ૧૩. જુઓ તવિષયક ડા. કાપડિયાની વિસ્તૃત ચર્ચા “સ્તોત્રયુગલનું તુલનાત્મક પર્યાલોચન,” જ છે ન તો છે, પૃ૦ ૧૯-૩૧. ૧૪. જેવા કે, પદ્ય ૩૯, ૪૧. त्वं नाथ ! दुःखिजनवत्सल ! हे शरण्य ! कारुण्यपुण्यवसते ! वशिनां वरेण्यं ! । भक्त्या नते मयि महेश ! दयां विधाय दुःखाङ्कुरोद्दलनतत्परतां विधेहि ॥३९|| देवेन्द्रवन्ध ! विदिताखिलवस्तुसार ! Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522702
Book TitleNirgrantha-2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1996
Total Pages326
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy