SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. I-1995 નાદિયાની પ્રાચીન જિનપ્રતિમા ૯ ‘ચામર' પ્રતીક છેતામ્બર પરંપરામાં ૩૪ અતિશયોમાં, અને પછીથી પાંચમા શતકથી અષ્ટ મહાપ્રાતિહાર્યોમાં પણ ગણાયું છે, જ્યારે દિગમ્બર પરમ્પરામાં છઠ્ઠા સૈકાથી ઉપલબ્ધ ૩૪ અતિશયોમાં તેને લીધું નથી. તે કેવળ પ્રાતિહાયમાં જ સમાવિષ્ટ છે. ૧૦. એક શિલ્પશાસ્ત્રમાં પ્રભામંડલના ત્રણ પ્રકારો વાંચ્યાનું સ્મરણ છે : “આદિત્યપ્રભા,’ ‘ચન્દ્રપ્રભા,’ અને ‘પદ્મપ્રભા.' વ્યવહારમાં પ્રાફમધ્યકાળમાં તેમ જ મધ્યકાળમાં ‘રત્નપ્રભા’ પણ જોવા મળે છે. (આનાં દષ્ટાનો ડાહલ દેશની ચેદિ શૈલીમાં, જબલપુર આદિની દશમા શતકની જિનમૂર્તિઓમાં, જોયાનું સ્મરણ છે.). ૧૧. કુવલયમાલાકહાકાર ચૈત્યવાસી ઉદ્યોતનસૂરિ (ઈ. સ. ૭૮)એ પોતાનાથી ચોથી પેઢીએ થઈ ગયેલ પૂર્વજ શિવચન્દ્ર મહત્તર (પ્રાય: ઈસ્વી ૬૫૦-૬૭૫) ભિન્નમાલના જિનમંદિરમાં દર્શનાર્થે આવેલા અને પછી ત્યાં જ સ્થિર થયેલા, તેવી નોંધ કરી છે. સંભવ છે કે નાદિયાની જિનમૂર્તિ ભિન્નમાલની પરિપાટી અનુસારની હોય. ભિન્નમાલ નાંદિયાથી બહુ તો ચાળીસેક માઈલ દૂર હશે. ૧૨. એમ જણાય છે કે પહેલાં અહીંની પ્રતિમામાં ચક્ષ-ટીલાં હતાં નહીં, તે સંબંધમાં (સ્વ) મુનિ જયન્તવિજયે નોંધ્યું છે કે.... સારી રીતે પૂજા-પ્રક્ષાલન થવાની અને ચક્ષ-ટલાં લગાવવાની ખાસ જરૂર છે.” (જુઓ અર્બુદાચલ પ્રદક્ષિણા) (આબુ ભાગ ચોથો), અમદાવાદ વિ. સં. ૨૦૪ (ઈ. સ. ૧૯૪૮), પૃ. ૨૫૮. 13. Cf. Stella Kramrisch, The Art of India, 3rd. Ed., Delhi 1965, Plate 54. ૧૪. ચિત્ર માટે જુઓ Historical and Cultural Chronology of Gujarat, Ed. M. R. Majmudar, Baroda 1960, pl XXXV B; 24H U. P. Shah, "Sculptures from Samlaji and Roda", Bulletin of the Baroda Museum Picture Gallery, Vol XIII (Special number 1960, fig 30). 14. Cf. M. A. Dhaky, 'The Vimal Period Sculptures in Vimalavasahi,' Aspects of Jainology, vol II, Varanasi 1987, Fig 7. (અત્રે પ્રકાશિત તમામ ચિત્રો The American Institute of Indian Studies, Varanasi ની સહાય અને સૌજન્યને આભારી 5 ચિત્રસૂચી :(૧) નાંદિયા, રાજસ્થાન, મહાવીર જિનાલય, ગર્ભગૃહ, મૂલનાયક જિન, પ્રાય ઈસ્વી ૭મી શતાબ્દી મધ્યભાગ. (૨) ચામરધર ઈન્દ્ર વા યક્ષ (મૂલનાયકની ડાબી બાજુ). (૩) ચામરધર ઇન્દ્ર વા યક્ષ (મૂલનાયકની જમણી બાજુ). (૪) મૂળનાયક જિન પ્રતિમાની ડાબી બાજુએ નભ :ચર ગન્ધર્વ અને વિદ્યાધરનાં યુગલો. (૫) મૂળનાયક જિનપ્રતિમાની જમણી બાજુએ નભ:ચર ગન્ધર્વ અને વિદ્યાધરનાં યુગલો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522701
Book TitleNirgrantha-1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages342
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy