SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. I.1995 ત્રણ પ્રકીર્ણ અભિલેખો થઈ ગયા છે. આ સિવાય જીર્ણોદ્ધાર સમયે સાહુ ગોવિન્દ ૧૫મા શતકના ભરાવેલ મૂળનાયકની નવીન પ્રતિમાનો અત્યંત ઘસાયેલો લેખ પણ જેટલો વંચાયો તેટલો પ્રકાશમાં આવી ગયો છે. અઢી-ત્રણ દાયકા પૂર્વે શેઠ આણંદજી કલ્યાણજી તરફથી થયેલ જીર્ણોદ્ધારમાં ગૂઢમંડપના એક અષ્ટકોણ સ્તન્મ (ક્રમાંક ૮) પરથી ચૂનાદિનો લેપ ઉખેડ્યા બાદ નિમ્નલિખિત ૧૭ પંકિતનો લેખ પ્રકાશમાં આવ્યો છે. યથા : (જઓ સંલગ્ન ચિત્ર ૬) (૨) ઝૂ ગા સ્વતિ શ્રીમદ્ સહિત) (૨) પુરપટ સંવ.૨૩૦૨ વર્ષ માં(३) द्रवा शुदि १ गुरावद्येह श्री (૪) મદારજુગ] ધિરાજ શ્રવીરત્ન() વિના રાજે શ્રી તારાજ(૬) હે સંતિgમાન શ્રી નિતા(७) मिदेवीय कल्याणकयात्रायां (૮) સંયujય વળ(#)નાં છત્રિ(૨) -માનિકી-મૃતીનાં પા(૨૦) ન To તેના સુત ભીમા(૧૨) ..... ન મા શ્રી (૧૨) (૨૨) (૨૪) . देवअजितस्वामि (૧૭) . વંદિતા લેખની છેલ્લી ચાર પંક્તિઓ ઘસાઈ ગયેલ હોઈ તે પૂરેપૂરી વાંચવી દુષ્કર છે. સાંપ્રત લેખની સાફસફાઈ બાદનાં થોડાં વર્ષો પછી મારી મુલાકાત સમયે તે લેખ વંચાયો તેવો ઉતારી લીધેલો. તે પછી બેએક વર્ષ બાદ પા, મધસન ઢાંકીએ વારાણસી-સ્થિત American Institute of Indian Studies ના તસવીર-સંગ્રહમાંથી સંદર્ભગત લેખનું ચિત્ર મોકલી આપેલું, જેના આધારે કેટલીક વિશેષ સ્પષ્ટતા થઈ શકી છે. લેખ સં૧૩૦૨ / ઈ. સ. ૧૨૪૬માં અણહિલ(લ્લ) પુરપાટકમાં (વાઘેલા) મહારાજાધિરાજ વીશળદેવનું શાસન ચાલતું હતું ત્યારે તારણિગઢ (તારણદુર્ગ) સંતિષ્ઠમાન શ્રી અજિતસ્વામિ દેવની કલ્યાણક યાત્રા સંબંધનો છે. લેખમાં સંબંધકર્તા સંઘના પ્રમુખ વણિકોનાં નામ આપ્યાં છે. સંભવતયા (શ્રાવિકા) શ્રીદેવી તરફથી કોઈ દાન આપ્યાનો પ્રસંગ હોય તેમ લાગે છે. લેખ વિશળદેવના શાસન સમયનો, અને તેનું નામ દેતો હોઈ, મહત્વનો છે. (૩) લા. દ. ભા. સં. વિ. મ. ના સંગ્રહમાં પ્રસ્તુત અભિલેખ સફેદ આરસ પર કોતરેલ ૪૮ પદ્ય ઉપરાન્તની પ્રશસ્તિના. જમણી તરફનો બચી ગયેલા ૧/૩ ભાગ, પ્રાય: ૩૯ X ર૭ સે. મી. ના માપના અવશિ છે (મૂર્તિ વિભાગ નં. ૧૩). લેખ મળે ૧૯ પંકિતમાં હતો અને પંકિત દીઠ સરેરાશ ૨' થી સહેજ ઝાઝેરાં પદ્ય Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522701
Book TitleNirgrantha-1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages342
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy