________________
Vol. 1-1995
Jain Education International
લખપતિ કૃત “સેત્તુજચેત્તપ્રવાડિ’'
લોચન લેપમઈ સામીય દીઠઉ, ધન્ન દિવસ ભયઉ આજ; આરાસણિ જગ વિરુ થાપી,
સમરસર્યાં સવિકાજ. બહિનડી. ૮
સિવસુખ કારણ નરય નિવારણ, ત્રિભુવન-તારણ દેઉ; કુંકુમકૂલિ કપૂરિહિ પૂજિસુ,
સફલ કરિસ કર બેઉ. બહિનડી. ૯
પુંડરીક ગણહર પય પણમી, સીલમય કોડાકોડિ; પંચઈં પંડવ રાયણિ પ્રણમિસુ,
ચરણ-યુગ કર જોડિ. બહિનડી. ૧૦
અષ્ટાપદિ જિન મોહમર્યમ,–
કર લેપમÛ જિણ બાવીસ; મુનિસુવ્રત-વર્ધમાન-સાચઉર,
જગિ પૂરવઈ જગીસ. બહિનડી. ૧૧ ખરતરવસહીય દૃષ્ટિ દીઠી,
પાપ પખાલિય દેહ; થોડામાહિ સર્વવધિ થાપી,
વાત ઘણી છઈ એહ. બહિનડી. ૧૨
નંદીયસર વરિ નિરપમ નિરખિસુ, થંભાણપુર અવતાર; નેમિ અંબાઈ સામિ પજૂનિ,
લ પામિ ગિરનાર. બહિનડી. ૧૩
નવ નવદેઉલ બિંબ અસંખ્યા,
ગુણણા નહી મઝ પાડિ; દૃષ્ટિ અદૃષ્ટિ સવે જિણ વંદઉં,
કીધી ય ચેત્ર-પ્રવાડિ. બહિનડી. ૧૪
ધન નરનારિ નિપુણ નિશ્ચઈ જે,
નિત [નિત] નમઈ યુગાદિ; લખપતિ ભણઈ તમ્હિ ભાવના ભાવઉ પુણ્ય અનંત નાદિ. બહિનડી. ૧૫
For Private Personal Use Only
૫૭
www.jainelibrary.org