________________
Vol. 1-1995
Jain Education International
કવિ દેપાલ કૃત શત્રુંજયગિરિસ્થ...
કવિ દેપાલકૃત શત્રુંજયગિરિસ્થ “ખરતરવસહી’’ ગીત
આદિ જિણસર વરભૂયણિ પોલિ પ્રવેસ પ્રથમ પ્રણમિ જઇએ ખરતરવસહીય વિમલિંગરે જિમજિમ જોઈજઈ તિમતિમ સૂયડી નયણિ અમીયરસિ ઝીલણૂએ ૧
નેમિ પાસ જિણ બિહુ ભૂયણિ
સમેત સિખર અષ્ટાપદ દીસઈ...... ખરતર. ૨
ત્રિણિ ક્લ્યાણિક નેમિણિ
ચ્યારઈ ચરીઅ પંચમેરુ પરબત....ખરતર. ૩
થંભિ થંભિ તિહાં પૂતલીય
હસંત રમંત ખેલંતી દીસઈ.........ખરતર. ૪
આગલિ તિલિક પછેવડઉએ
કય કપૂર કિરય કિ મુણિમ........ખરતર. ૫
બિંબહ પાર ન પામિઈએ ઠામિઠામિ ગુરુગણહું મણહર.....
ભૂખ અનઈ ત્રિસ વીસરઈએ પંચાગવીર નાગબંધ નિહાલતાં .
.ખરતર. ૬
થોડિલામાહિ જિ અતિ ઘણઉએ કરણવાર ત્રિહુ ભુ[વિ]ણહ કેરી......ખરતર. ૮
.ખરતર. ૭
બિલ કીજઉ કમઠાઈયાએ
બિલ કીજૂં સમુદાય સદા ફૂલ.......ખરતર. ૯
મન વિસઈ તન ઉલ્લસંઈએ
જીભડલી પુણ કહીય ન જાણ........ખરતર. ૧૦
દેપાલ ભણઈ ધન તે નરનારિ જિહિં દીઠી તે
પુણ
દેખિસિઇએ
કૂંજણ દારણ દુરિતહર
ભિતરિ ગાજઈ શ્રી જિનરત્નસૂરિ ગુરુ..ખરતર. ૧૧
......ખરતરય. ૧૨
For Private & Personal Use Only
૫૩
www.jainelibrary.org