SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. 1.1995 શ્રી સોમપ્રભ ગણિ વિરચિત.. ૪૦ ટિપ્પણ: ૧. પ્રસ્તુત ફરમાન વિશે લાદ. ભા. સં. વિ. ની પત્ર ક્રમાંક ૧૪૯૩૯ (નગરશેઠ : ૬૩૩)માં પૃ. ૨૮૩ પર નીચેની નોંધ જોવા મળે છે: श्रीसोमसुन्दरसूरिसोपदेशाद् विक्रमार्कत: अश्वाश्व वेद सितांशुं (१४७७) प्रमितेवत्सरे गते ॥४०॥ गुणराजो बहुसंघमाकार्यशुभवासरे शत्रुजये जिनानंतु उत्सुकोजनि भावतः ॥४१॥ अहमदसुरत्राणात् संप्राप्य फरमाणकं गुणराजो व्यधात् देवालयं रथस्थ मुच्चकैः ॥४२॥ ૨. ખરતરગચ્છીય જિનરત્નસૂરિ તેરમા શતકના ઉત્તરાર્ધમાં થયા છે. ૩. કદાચ આ બંનેના તીર્વાવતાર-પટ્ટ વિવક્ષિત હશે. ૪. આ સૌ પ્રસંગે વિશેષ ચર્ચા, પ્રથમ લેખક દ્વારા તૈયાર થઈ રહેલ શત્રુંજયગિરિનાં જિનમંદિરો (The Sacred Hills of Satrunjayagiri) ગ્રંથમાં કરવામાં આવી રહી છે, જે સન્ ૧૯૯૮ના પહેલાં પ્રકટ થઈ જવાનો સંભવ છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522701
Book TitleNirgrantha-1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages342
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy