________________
આદિપ અક્ષયતૃતીયા
આહાર તરીકે જરૂર ઉપયાગમાં આવી શકશે. “ જેમ જલસિંચન વડે વૃક્ષેા નવપદ્ધવિત મને છે. દીપક તેલના સિંચનથી સમુજવલતા પ્રાપ્ત કરે છે તેમ આહારથી શરીર સ્વસ્થ બને છે. મહાત્માએ શરીર ઉપર મમતા ધારણુ કરતા નથી. આત્મધ્યાનમાં સદા સ્થિર હાય છે તેઓને આહાર શરીર સંરક્ષણ માટે ઉપયાગી છે. શરીર એ સંયમ રક્ષણનું પ્રથમ સાધન છે.” પ્રભુને ખાર માસથી કંઇક અધિક સમય થવા છતાં પૂર્વના કેાઈ અંતરાયની વિષમતાને લીધે આહાર મળી શકયા નથી. આજે સ્વપ્નાનુસારે મને એ સદ્ભાગ્ય સાંપડયુ છે. જરૂર હું આજે દાનધર્મના લાભ લેવા ભાગ્યશાળી કેમ ન મનું ?” એમ દૃઢ નિશ્ચય કરીને ભવ્ય પ્રાસાદથી ઉતરી ભક્તિભાવ પૂર્વક શ્રેયાંસકુમારે નિરાભિમાની પણે જ્યાં પ્રભુ આહારની ગવેષણા કરી રહ્યા હતા ત્યાં જઈ ત્રણ પ્રદક્ષિણા દઈ એ હાથની અંજલિ જોડી પ્રભુચરણમાં નિજમસ્તક મૂકી હર્ષાશ્રુ વડે પ્રભુના ખન્ને ચરણુ કમલેાને ભજવ્યાં. ભાવપૂર્વક નમસ્કાર કરી શ્રેયાંસકુમારે શુદ્ધ આહાર માટે રત્નકુક્ષિએ અવતાર લઇ ઇન્દ્રોનાં અભિ-પ્રભુને વિનવ્યા. પ્રભુએ અભિગ્રહ પૂર્ણ જાણી બન્ને હસ્તાંજલિમાં એકસેસ આઠ ઘડાઓમાં રહેલ દારસને ઝીલ્યેા. ભૂમિ ઉપર ખીંદુ માત્ર પડયું નહિ. ઇક્ષુરસની ધારા જેમ જેમ વૃદ્ધિ પામતી જતી હતી તેમ તેમ શ્રેયાંસકુમારની ભાવના શ્રેણિએ પહોંચતી જતી હતી. ભગવાનના વી તપનું પારણું પૂર્ણ થતાં દેવાએ પાંચ દિવ્ય પ્રગટ કર્યા અને નભમાં દેવ
ઉચ્ચ
જનાની અનન્ય ભાવે વૈયાવચ્ચ (સેવા) કરી ધર્મીમય જીવન વ્યતીત કરી અમે બન્ને બારમા દેવલોકમાં મિત્ર દેવા થયા. ત્યાંથી પ્રભુના આત્મા મહાવિદેહ ક્ષેત્રમાં વજાનાભ ચક્રવર્તિ તરિકે જન્મ્યા ત્યારે હું તેમને સુયશ સારથી તરિકે જન્મ્યા. ત્યાં સચમમાર્ગ આરાધી પ્રભુએ વીશ સ્થાનક તપની આરાધના કરી તીર્થંકર નામકર્મ ઉત્પન્ન કર્યું. મેં પણુ ભક્તિ ભાવ પૂર્વક મુનિજનાની સેવા સાથે . આત્મધ્યાનમાં નિમગ્નમની નિરતિચાર ચારિત્ર્ય પાળી અનેક રીતે ભાવેાલ્લાસ પૂર્વક આત્માશિત કરીને જીવન ધન્ય અનાવ્યું. ત્યાં વસેન જિનેશ્વરની પાસેથી સાંભળ્યું હતું કે વજ્રનાભ મુનિ ભાવિ જીવનમાં ભરતક્ષેત્રે પ્રથમરાજા અને પ્રથમ તીર્થંકર થશે. જગતના તમામ વ્યવહારા શીખવી સંયમ સ્વીકારી તીર્થ પ્રવર્તાવશે.’
કરવા
પછીથી શ્રેષ્ઠ આરાધના મળે અમે અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવા તરીકે ઉત્પન્ન થયા. વીતરાગ ભાવની વિચારણામાં સર્વશ્રેષ્ઠ જીવન જીવી પ્રભુના આત્મા નાલી કુલકરને ત્યાં મરૂદેવા માતાની
પેકવર્ડ પૂજિત બની શ્રીઋષભદેવ તરીકે પ્રસિદ્ધ થયા. એમારા પૂજ્ય પ્રતિામહ છે. હું તેમના પ્રપૌત્ર છું. મારા આ સ્વજન સંમેલનને નવમા ભવ ગણાય. પૂર્વે મેં સાધુજીવનમાં રહી મુનિજનાની આહાર વિધિ જાણી છે. મને અત્યારે અનાયાસે જ ભેટ તરીકે ઈક્ષુરસયુક્ત એકસો આઠ ઘડાઓ મળ્યા છે તે પવિત્ર
હારે.