________________
૧૦૨
અંતે પૂ. આ. દેય વિ. પ્રેમસૂરિજી મહારાજે પોતાના હાથેજ એક સુધારા ઇનીક પત્રામાં પ્રગટ કરી દેવરાવવેા પડયા છે.
જૈનધર્મ વિકાસ
આક્ષેપે ગલત છેઃ- – આ દરેક વાસ્તવિક ખીનાઓને છુપાવીને પૂ. આ. દેવશ્રી વિ, પ્રેમસૂરિજી મ. પુરી સમજના અભાવે સાગરપક્ષથી તથા તેઓના એ પાંચ બીનજવાબદાર વ્યક્તિએથીદારવાઈ ગયા રૂપે પ્રચાર થાય છે તે દુરા ગ્રહી શિષ્યાની અમર્યાદ સ્વચ્છન્નતા છે. પૂ. ગુરૂદેવશ્રીને સિદ્ધાંત મહેાધિ કહેવામાં તેઓએ સત્યવાદી લેખાવું હાય તે શાસ્ત્ર મર્યાદાને સમજનારા ગુરૂદેવશ્રી શાસ્ત્રીયદ્રષ્ટિએ જે સત્ય લાગે તે આચરવા સ્વતંત્ર છે એમ ડહાપણું લાવવું ઘટે છે. સિવાય “પૂ. આ. શ્રી સિદ્ધિ સૂરિજીના ચુકાદા માન્ય નથી, સાગર પક્ષથી દેારવાઈ ગયા છે, ખીનજવાબદાર સાધુઓની ઉશ્કેરણીથી ખ'ને પટ્ટધર આચાર્યાને અચાનક હુકમ કરી બેઠા છે” વિગેરે ઉપજાવી કાઢેલા આક્ષેપો પેાતાના પુ. ગુરૂદેવશ્રી ઉપર પણ કરાય છે તે મંદીરસીકતાનુંજ કારણ છે. આ સજાગેામાં સમાધાનની વાત તદ્દન ગલત
છે તે સમજાવવા પ્રયાસ કરવા રહેતા
નથી.
આ વસ્તુએ સમાધાન સૂચક છે ? (૧) જ્ઞાનમંદિરમાં એળીના દિવ સામાં પણ વ્યાખ્યાન થઈ શકયાં નથી.
(૨) જેને વ્યાખ્યાનના અધિકાર ટ્રસ્ટીઓએ સોંપ્યા છે. તે શ્રી મુક્તિવિ જયજી પણ ચૈત્ર સુદ ૧ થી ચૈત્ર વદ ૬ સુધી વ્યાખ્યાન વાંચી શકેલ નથી.
(૩) પુ. ગુરૂદેવ એળીમાંજ અમદાવાદ જ્ઞાનમંદિરને તજી ગયા.
(૪) પૂ. આ. શ્રી રામચંદ્રસૂરિજી પૂ. ગુરૂદેવશ્રીની આજ્ઞા વિનાજ શેરીસા એળી કરાવવા ગયા અને તેઓની સાથે પુ. ગુરૂદેવ પક્ષમાં રહેલા તેમના શિષ્ય પ્રશિષ્યામાંથી કાઇપણું ન ગયા.
(૫) પુ. ગુરૂદેવના પક્ષમાં રહેલા સૂરિજી કે તેના પક્ષના વડીલ સાધુઅનેક સાધુએ પુ.આ. શ્રી રામચંદ્રએને હજી પણ વંદન કરતા નથી.
(૬) જ્ઞાનમંદિર ખાલી થયું છતાં ખીજી પાળના ઉપાશ્રયે રહેલા પોતાનાજ સાધુએ જ્ઞાનમંદિરે આવીને નજ વસ્યા.
(૭) પુ. ગુરૂદેવને એકવાર મળવાનું પુ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરિજીએ શેરીસાથી કહેવડાવ્યું છતાં પણ પુ. ગુરૂદેવશ્રી તેા તેએને મળ્યા વિનાજ ખંભાત તરફ વિહાર કરી ગયા.
(૮) જ્ઞાનમંદિરના ટ્રસ્ટીએએ આપખુદી વાપરીને કરેલા એકપક્ષી ઠરાવ નજ સુધાર્યું.
(૯) પુ. આ. વિ. રામચદ્રસુરિજીએ
પ્રવેશ કર્યાં તેજ ટાઈમે પુ. ભાનુ વિ.
મહારાજ વિગેરેએ તેમને નહિ મલવા માટે વિહાર કર્યા.
(૧૦) પુ. આ. વિ. રામચંદ્રસૂરિજીએ ચૈત્ર વદ ૭ ને શુક્રવારના રાજે અમદાવાદ પધારીને પુ. ગુરૂદેવશ્રીની આજ્ઞા વિનાજ જ્ઞાનમંદિરમાં વ્યાખ્યાન આરંભી દીધુ. અને એ રીતે ખીજી વખત પણુ ડેચાક ગુરૂ આનાના ભંગ કર્યો.