________________
૧૭૮
જૈન ધર્મ વિકાસ : તત્રીસ્થાનેથી
જૈનધમાં વિકાસ
તિથિચર્ચાનું પરિણામ.
માન
સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુર્વિધ જૈનશાસન સંસ્થામાં સાધુ મહારાજ અગ્રગણ્ય છે તે નિર્વિવાદ છે. આ મુનિ મહારાજ જ્ઞાનધ્યાનથી પેાતાના કલ્યાણ સાથે પરમનુષ્યાનું ઉપદેશાદિથી કલ્યાણ કરનાર હાય છે. મેટામાં મોટા માંધાતા અને પેાતાને અગ્રગણ્ય નારના પણ પ્રગતિાધક તત્ત્વાને જરા પણ તેની લક્ષ્મી કે માટાઇમાં અંજાયા સિવાય નિસ્વાર્થ ભાવે કહી શકે છે અને તેને યાગ્ય માર્ગે દોરી શકે છે. રાજા, મહારાજા કે મેટા મહારથીએની આસપાસ અ અને પ્રતિષ્ઠાનું લાલચુ ટાળુ તેને સત્ય સમજવામાં ખુખ અંતરાયરૂપ હાય છે તેમાં નિ:સ્વાર્થ' મુનિજ તેઆને ચેાગ્ય માર્ગે લાવે છે. મતભેદ કલ્યાણકામી હોય.
વર્ષ ૪ :: અંક ૮
પાછળ
આ પરમ કલ્યાણકારી મુનિસ સ્થામાં પણ મતભેદ પડે પરંતુ તે મતભેદ હરહુંમેશ કલ્યાણકામી હાય. તે મતભેદની કલ્યાણકામના હાય. જીવનમાં પ્રગતિ સાધનાર મુનિ જ્યારે કાઈપણ ઉલટા માર્ગ લે અને તેનાથી તેનું અને તેની પ્રતિષ્ઠા પ્રમાણે અનુસરનાર વર્ગનું તુકશાન થતું હેાય ત્યારે જરાપણ અચકાયા વિના તેને ચેાગ્ય સુચના, સમજુતિ અને ૪લીલેા આપી સમજાવે અને તેની દલીલે। સાંભળી, વિચારી યેાગ્યે માગે.
આવે અથવા તેા ખીજાને લાવે.
વાસ્તવિકરીતે મતભેદ એ આવકાર દાયક છે કારણકે તેમાં વિચારણા અને વસ્તુ પ્રત્યેના પ્રેમ છે. બુદ્ધિ અને વસ્તુના પ્રેમ ન હેાય ત્યાં મતભેદ પણ કયાંથી હાય, તિથિચર્ચા એ પણ આવાજ પ્રકારના શરૂઆતમાં મતભેદ હતા. એકપક્ષને લાગ્યું કે પર્યારાધન આપણે ત્યાં અમુક રીતે થાય છે પણુ તે ખરાખર શાસ્ત્રીય નથી તેણે એ વાત રજુ કરી પેાતાની દલીલે। અને સમજુતિ આપી બીજા પક્ષે તે વાત સાંભળી, વિચારી સામે તેણે પણ શાસ્ત્રપાઠ દલીલા અને સમજુતિ આપી અને જણાવ્યું કે જે પ્રમાણે આપણે કરીએ છીએ તે ખાટું નથી શાસ્ત્ર અને પર પરાનું તેને મળ છે, આ બધું થયું ત્યાં સુધી તેા ખરાખર છે. મતભેદમાંથી મનભેદ.
પરંતુ તે મતભેદ મનભેદની મર્યાદા વટાવી ગયા અને તે મતભેદમાંથી મતભેદ પ્રગટયા. શરૂઆતમાં વિચારણા થઈ તે વિચારણાની પુરી ગવેષણા થાય તે પહેલાં એકપક્ષે જેણે વાત રજુ કરી હતી તેણે પેાતાની રજી કરેલ માન્યતા પ્રમાણે અમલ કર્યો. જો કે બ ંને પક્ષને વાસ્તવિક રીતે આ મતભેદની પાછળ કલ્યાણુકારી પર્યારાયનની નિયતતા હતી. અને દરેકનું માનવું હતું કે પર્વારાધનની ચેાસતા