________________
૨૭ળ
દિવાલી–મહિમા ૯િ =૦=૦= == || દિવાલી-મહિમા |
= લે. મુનિ હેમેન્દ્રસાગર, = =
( ભમરીયા કુવાને કાંઠડે–એ રાગ ) નિર્વાણ ધામ પ્રભુ સંચય રે બહેન, મહાવીર સ્વામી વીતરાગ રે.......નિર્વાણ. ટેક. ઉપદેશ છેલ્લે આપીરે હેન, સંયમના ભાવને અતૂલ નિર્વાણ. ૧ દીપોત્સવી દિન પર્વને રે બહેન, દીપકેની તને પ્રકાશ રે...........નિર્વાણ. ૨ એ પ્રભાવ ઉપદેશનેરે હેન, અંતરમાં પાડે ઉજાસ રે....નિર્વાણ. ૩ દ્રવ્ય ઉદ્યોતથી દી કરીને બહેન, ભાવ ઉદ્યોત છે કરાય રે ..નિર્વાણ. ૪ કેવળજ્ઞાનમાં એ વસ્યુરે બહેન, મહાવીર ઉર એ સમાય રે ....નિર્વાણ. પ પ્રભાત થાવા રહી બે ઘડી બહેન, પામ્યા પ્રભુ નિર્વાણ રે....નિર્વાણ. ૬ કેવળ પ્રકાશ્ય પ્રભાતમાંરે બહેન, ગતમ તણા ઉર મધ્ય રે ....નિર્વાણ. ૭ ઈન્દ્ર પ્રભુ પદે સ્થાપીયા બહેન, અમૃત સમે તેને બેધ રે.....નિર્વાણ. ૮ મહિમા રૂડે એ દિનરે હેન, દે ગણે મહાપર્વ રે નિર્વાણ. ૯ કલ્યાણભૂમિ પાવાપુરીરે બહેન, શાસે પવિત્ર ગણાય રે ...નિર્વાણ. ૧૦ અજિત પદને પામવારે બહેન, હેમેન્દ્ર ઉર એ ભાવ રે નિર્વાણ. ૧૧