________________
તપાગચ્છ પટ્ટાવલી સાહિત્યરસિક જનતાને ખાસ તકે
ઉપાધ્યાય શ્રીમદ્ ધર્મ સાગરજી વિરચિતતપાગચ૭ પટ્ટાવલી:-સંપાદક, પં. શ્રી કલ્યાણવિજયજી મહારાજ
ક્રાઉન આઠ પેજી ૩૫૦ પૃષ્ઠના, શોભિત ફાટાઓ, અને પાકુ પુ'ડું (જેકેટ) સાથેના આ ગ્રંથનું મુલ્ય માત્ર રૂા. ૧-૮-૦, પોસ્ટેજ જુદું. લખે—જન ધર્મ વિકાસ એફિસ, પાલ ગાંધી રોડ, અમદાવાદ,
બહાર પડી ચૂકેલ છે શષ્યરત્નમાધિ શબ્દકોષ ભાગ ૨ જે
સ'ગ્રાહક, પચાસજી શ્રીસકતવિજયજી. પહેલા ભાગના રૂા. ૮-૦-૦, અને બીજા ભાગના રૂા. ૧૦-૦-૦ પાસ્ટેજ
જુદુ રાખવામાં આવેલ છે. લખે.–શ્રીવિજયનીતિસૂરિજી જેન લાયબ્રેરી, પ૬/૧ ગાંધીરોડ, અમદાવાદ,
– સરસ્વતી પુસ્તક ભંડાર :હાથીખાના રતનપોળ
લક્ષમી નિવાસ, પાંજરાપોળ લેન અમદાવાદ,
- મુંબઇ..
આવશ્યક. ૧ આ વર્ષે ગ્રાહક થનારને ભેટના પુસ્તક તરીકે ૧ તીર્થોદ્ધારકઆચાર્ય વિજય
નીતિસૂરિ જીવનચરિત્ર (સચિત્ર ગુજરાતી) લેખક કુલચંદ હરિચંદ દોશી. ૨ સપ્તતિ સ્થાન પ્રકરણ. ૩ વાક્યપ્રકાશ મોકલવામાં આવશે. ઉત્સવ, દીક્ષા, કે બીજા કોઈ ઉપચાની સમાચાર વદી પાંચમ પહેલાં મેક્લવા
કૃપા કરવી. ૩ ધર્મ પ્રભાવક કે જન જનતાને ઉપયોગી સમાચાર અમને મોકલવામાં આવશે
તો તેને અવશ્ય સ્થાન આપીશુ'. ૪ લેખક મહાશયોએ પોતાના લેખ સારા અક્ષરે મોકલી આપવા અમારી વિજ્ઞપ્તિ છે. ૫ આ પત્રમાં કોઈપણ ભાઈ જૈનધર્મ વિષયક શાકાઓ માક્લશે તેના ઉત્તરો પ્રશ્ન સાથે માસિકમાં આપવામાં આવશે.
તંત્રી, શ્રી જૈન ધર્મ વિકસ.