________________ તપાગચ્છ પટ્ટાવલી સાહિત્યરસિક જનતાને ખાસ તક 'ઉપાધ્યાય શ્રીમદ્ ધર્મ સાગરજી વિરચિત તપાગચછ પટ્ટાવલી:-સંપાદક, 5. શ્રી કલ્યાણવિજયજી મહારાજા ક્રાઉન આઠ પેજી 350 પૃષ્ઠના, શોભિત ફાટાએ, અને પાકુ પુ'' (જેકેટ) સાથેના આ ગ્રંથનું મુલ્ય માત્ર રૂા. 1-8-0, પોસ્ટેજ જુદુ. લખા જૈન ધર્મ વિકાસ એફિસ, પદાઉ ગાંધી રોડ, અમદાવાદ, ને બહાર પડી ચૂકેલ છે શબ્દરત્નમહોદધિ શબ્દકોષ ભાગ 2 જો સંગ્રાહક, પન્યાસજી શ્રીમુકતવિજયજી.. પહેલા ભાગના રૂા. 8-0-0, અને બીજા ભાગના રૂા. 10-0-0 પાસ્ટેજા જુદું [ખવામાં આવેલ છે. લખો.-શ્રીવિજયનીતિસૂરિજી જૈન લાયબ્રેરી, 56/1 ગાંધીરોડ, અમદાવાદ, - સરસ્વતી પુસ્તક ભંડાર :હાથીખાના રતનપેળી લક્ષમી નિવાસ, પાંજરાપોળ લેન અમદાવાદ, જગદગુરૂ હીરસૂરીશ્વરજી એક આવતા અંકમાં જગદ્ ગુરૂ હીરસરીશ્વરજી જીવન વિભાગના લેખા ઉપરાંત પ્રાસંગિક લેખ મોકલી આપવા તથા સમાચારો મોકલી આપવા વિનંતિ છે. તત્રી I આવશ્યકે. આવતા અંક આસો સુદી પ્રતિપદાએ બહાર પડશે. આ વર્ષે ગ્રાહક થનારને ભેટના પુસ્તક તરીકે 1 તીર્થોદ્ધારકઆચાર્ય વિજય નીતિસૂરિ જીવનચરિત્ર (સચિત્ર ગુજરાતી) લેખક કુલચંદ હરિચંદ દોશી. 2 ( સપ્તતિ સ્થાન પ્રકરણ. 3 વાક્યપ્રકાશ મેકલવામાં આવશે. 2 ઉત્સવ, દીક્ષા, કે બીજા કોઈ ઉપયોગી સમાચારા વદી પાંચમ પહેલાં મોકલવા | કુપા કરવી. 3 ધર્મ પ્રભાવક કે જૈન જનતાને ઉપયોગી સમાચાર અમને મોકલવામાં આવશે તો તેને અવશ્ય સ્થાન આપીશું'. 4 લેખક મહાશાએ પોતાના લેખ સારા અક્ષરે મોકલી આપવા અમારી વિજ્ઞપ્તિ છે. પ આ પત્રમાં કોઈપણ ભાઈ જૈનધર્મ વિષયક 'કાઓ માલશે તેના ઉત્તરો પ્રશ્ન સાથે માસિકમાં આપવામાં આવશે. - તંત્રી. શ્રી જૈન ધર્મ વિકાસ,