________________
૨૪૦
જૈનધમ વિકાસ.
લગભગ સીત્તેર તપસ્વીઓએ આ તપશ્ચર્યોમાં પ્રવેશ કર્યો હતા. તેમાં શેઠ ચીમનલાલ ધાળીદાસ ઢાળની પાળ,તથા શા માતીલાલ ગોકળદાસ એ બન્નેની જીદ્દી જુદી ટોળીએ તથા ખીજા ઘણા ઉદારઢીલ ગૃહસ્થા તરફથી રૂપાનાણા વિગેરેની પ્રભાવના ને પૂજા ચાલુ કરવામાં આવી હતી. છેલ્લે દીવસે પેષાતી અને તપસ્વીઓનાં પારણાં શેઠ ચીમનલાલ તરફથી થયાં હતાં. અને રાત્રિ જાગરણુ કરાવી એકેક આનાની પ્રભાવના કરવામાં આવી હતી.
રાંદેરમાં જયતિ
અત્રે ૫. ભાવવિજયગણિ મહારાજની જયંતિ નિમિત્તે પૂજા તથા ભાવનાને કા*ક્રમ શ્રાવણ સુદ્રે ત્રીજને દિવસે
રાખવામાં આવ્યા હતા.
ખૂબજ આનંદ અને શાંતિપૂર્વક ચૌદ પૂર્વનું તપ પુરૂં થયું છે. તપ કરનાર અેના તરફથી લાગલાગટ ત્રણચાર દિવસ પૂજા ભણાવવામાં આવી હતી.
અત્રે સારા પ્રમાણમાં તપસ્યાએ શરૂ થઇ છે. હેનાના ઉત્સાહ અનેરી છે. વિશેષમાં અત્રે ત્રાંબડી વ્રત શરૂ કરવામાં આવ્યું છે.
શ્રાવણ સુદ ત્રીજને દિવસે રાત્રે, આશરે નવના સુમારે કરપીણુ મન થયું છે. ચિતાડછણાંદ્દાર ફંડ—
પરમપૂજ્ય આચાર્ય શ્રી વિજય - સૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી મારવાડ વાંકલ પંચસમસ્ત રૂપિયા ૧૦૦૦) માલાપુર દક્ષિણ શેઠ લાલચંદ સુખલાલ રૂ. ૧૦૦૦] અમદાવાદ કસુંબા
વાડા શેઠ સામચંદ
પિતાંબરદાસ
દિલગીરી સાથે અમારે જણાવવું પડે છે કે અત્રે ભગવતીસૂત્રનું વાંચન શરૂ કરાવનાર શેઠ નાથુભાઇ સામચંનું
રૂ. ૧૦૦૦૩ અમદાવાદ ચગપાળના પંચ તરફથી રૂા. ૮૦૦J
માંડવી (કચ્છ) ૫. ચંદનવિજ યજી તથા મુનિ શુભવિજયજીના પ્રયાસથી અહિં નીવી તપ થાય છે. કલીકટથી શેઠ નાગજીભાઇ ઉમરશીભાઇ માંડવીવાળા તરફથી શ્રા. સુ. ૮થી શ્રા. વ. ૨ સુધી નીવી તપ ચાલ્યે. ૧૬૭ ભાઇ મ્હેનાને સાકરના પડા ને પાંચીએ (ગુજરાતના એ રૂપીઆ)ની પ્રભાવના કરવામાં આવી હતી.
અનુસધાન ટાઈટલ રૃ. ૩
મુદ્રક-હીરાલાલ દેવચંદ્ર શાહ. શારદા મુદ્રણાલય.” જીમામસ્જીદ સામે-અમદાવાદ. પ્રકાશક-ભાગીલાલ સાંકળચંદ શેઠ. જૈનધમ વિકાસ” એક્સિ જૈનાચાર્ય વિજયનીતિસૂરીશ્વરજી વાંચનાલય. ૫૬/૧ ગાંધીરાડ-ક્ષમદાવાદ.
૫. સંપતવિજયજીગણિના ઉપદેશથી અમદાવાદ રાજામેતાની પાળ લક્ષ્મીનારાયણુની પાળના પંચતરફથી વકીલ મણિલાલ માહનલાલે રૂ. ૧૦૦૦] ઉપરની રકમ ચિતાડ જીર્ણોદ્ધારક્ડ માટે શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીમાં ભરાવ
વામાં આવી છે.