________________ - પર્યું......ણ..અંક..., આવતે અંક પર્યુષણ અંક રહેશે તેમાં પર્યુષણ મહાભ્યના લેખે એકલી આપવા તથા સમાચારો મોકલી આપવા વિનંતી છે.' તંત્રી આવશ્યક. આવતે અંક ભાદરવા સુદી પ્રતિપદાએ બહાર પડશે. 1 આ વર્ષે ગ્રાહક થનારને ભેટના પુસ્તક તરીકે 1 તીર્થોદ્ધારઆચાર્ય વિજય નીતિસૂરિ જીવનચરિત્ર (સચિત્ર ગુજરાતી) લેખક કુલચંદ હરિચંદ દોશી. 2 સપ્તતિ સ્થાન પ્રકરણ. 3 વાક્યપ્રકાશ મોકલવામાં આવશે. 2 આપને હવે પછી અંક વીપી કરીશું તે આપ જે ગ્રાહક તરીકે રહેવા માગતા હો તે અમને શ્રાવણ વદી પહેલાં લખી જણાવશે અને આપને જવાબ નહિ આવે તે અંક વી. પી. કરશું . 3 ઉત્સવ, દીક્ષા, કે બીજા કોઈ ઉપયોગી સમાચાર વદી પાંચમ પહેલાં મોકલવા કૃપા કરવી. 4 ધર્મ પ્રભાવક કે જેની જનતાને ઉપયોગી સમાચારો અમને મોકલવામાં આવશે તે તેને અવશ્ય સ્થાન આપીશું." 3 ચાતુર્માસ અને વિહારના સમાચાર પણ વૈ. વદી પાંચમ અગાઉ મળે મુદ્રિત કરીશું. 6 લેખક મહાશયેએ પિતાને લેખ સારા અક્ષરે મોકલી આપવા અમારી વિજ્ઞપ્તિ છે. 7 હવે પછીના દરેક અંકમાં તંત્રીની નેંધ પ્રગટ થશે. 8 આ પત્રમાં કોઈપણ ભાઈ જૈનધર્મ વિષયક શંકાઓ મેકલશે તેના ઉત્તર પ્રશ્ન સાથે માસિકમાં આપવામાં આવશે. તંત્રી, શ્રી જૈન ધર્મ વિકાસ,