________________
ધ વિચાર
HTT
ધ વિચાર
冷冰心鮮燒烤 લેખકઃ—ઉપાધ્યાયજી શ્રીસિદ્ધિમુનિજી
( ગતાંકઃ— પૃષ્ઠ ૧૮૨ થી અનુસંધાન)
મત્ર તંત્રના આઠા તળે ચાલતા હતીગા.
(૧૭) સંસાર દુ:ખમય છે. ભાગ્યે જ કાઇ અહિં એવું મળી આવશે કે જે ફાઈના કોઈ દુ:ખ પાછળ રડતું નહિ હાય ! કોઇને લક્ષ્મીની તા કેાઇને પુત્રની, કાઇને સ્ત્રીની તા કેાઈને નિરોગતાની, કાઈને યશ:કીર્તિની તેા કેાઈને સત્તા અધિકારની, એમ કાંઈ ને કાંઇ જરૂર યાતાને આ જગત ઝંખી રહ્યું છે અને તેના માટે તે જાહેર કે છુપાં આંસુ પાડી રહ્યું છે. આવા બહુધા દુખીયારા જગતની આગળ કાઇ મંત્ર તંત્રાદિના અથવા અન્ય કાઇ તેવા પ્રકારના ચમત્કારની વાત કરે તે તેને તેના જેવા પ્રિય અને તે વાતના જેવું મિષ્ટ બીજું કાઈ હાય નહિ. સ્વાથી જગતની આગળ, આજ કારણથી, દંભી અને ધૂતા દેખાવ
દેવાને લલચાય છે.
મંત્ર, તંત્ર અને ભૂત-વ્યંતરની વાત સાવ ખાટી નથી, તેમ જ જ્યેાતિષ અને સામુદ્રિકાદિ શાસ્ત્રો સાવ નકામાં કે હુમ્બંગ એમ પણ નથી, પણ એ વાતા અને શાસ્ત્રોના એંઠા નીચે કાંઈ આછું ધતીંગ ચાલતું નથી. અનિશ્ચિત જ્ઞાન ધરાવનારા અદગ્ધા સ્વાથી
૨૦૧
જગતની પાસેથી પૈસા પડાવવા અધુરા જ્ઞાનની જે ઈન્દ્રજાળ રચે છે તે એવી હાય છે કે તેમાંથી વિરલ જ કાઈ ખેંચી શકે. કેળવાયલા કપટના અંત બ્રહ્માસ્ પામી શકે નહિ એ લૌકિકાક્તિ લક્ષ્યમાં રાખવા જેવી છે. આખુ કે ગિરનારના અબધૂ થી કે ઉધામતીથી કાણુ ન ઠગી શકાય ? ચમત્કારની વાતનું વાતાવરણુ જ અજબ હોય છે !
સંતાનની ખામી ધરાવનારી, પતિને વશમાં લેવા હાનારી કે ગમે તે કારણે પતિને અપ્રિય થઇ પડેલી હાઇ પ્રિય થવા મથતી મિચારી ભાળી ખાઈ કાઇ ચમત્કાર બતાવનારની રાહ જોતી હાય છે, ત્યાં દંભી ધુતારાએની કિમ્મત કેમ ન થાય ? ‘ધ્રુમતર' કરનારાએ તેમને ભ્રમણામાં નાખવા તૈયાર બેઠા જ હાય છે અને જયાતિષ તથા સામુદ્રિક જોનારા અલેલટપુએ શેરીઓમાં આંટા મારતા આવતા જ હાય છે. આવા લેાકેાની આજુબાજુ સ્વાર્થ ઘેલી સ્ત્રીએ વીંટળાઈ વળે છે. એ ધૃત ઢાંગીએ અનેક કાવાદાવાથી તેમના ધનને પડાવે છે, એટલું જ નહિ પરંતુ કાઇ કાઇ વાર તેઓમાંના ઉસ્તાદી તેમના મહામૂલા શિયળને અને વખતે તેમની જાતને પણ લઈ