________________
ન્યા
છે.)
પ્રશ્નોત્તર કપલતા
ક શ્રી જિનાગમ પ્રશ્નમાલા યાને પ્રોત્તર કલ્પલતા.
લેખક–આચાર્યશ્રી વિજયપદ્યસૂરિજી.
| (ગતાંક પૃષ્ઠ ૩૮૫ થી અનુસંધાન) ૨૩-પ્રશ્ન–જાતિ સ્મરણ જ્ઞાનથી કેટલા પૂર્વ (પાછલા) ભની બીને જાણું શકાય? - ઉત્તર–જાતિ સ્મરણ નિયમે કરીને સંખ્યાતા ભવેની બીના જણાવે છે.
એમ શ્રી આચારાંગ સૂત્રની ટીકામાં શ્રી શીલાંકોચાયે કહ્યું છે તે પાઠ આ. પ્રમાણે છે. “વાતિ તુ નિયમિત સંહાર"
(આને અર્થ ઉપર જણાવ્યું છે.) થઈ ગયેલા સંખ્યાતા ભવની બીના જાણવા રૂપ જાતિ સ્મરણજ્ઞાન એ એક મતિજ્ઞાનને ભેદજ છે એમ કર્મ ગ્રંથની ટીકામાં શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજે કહ્યું છે તે પાઠ આ પ્રમાણે “જ્ઞાતિ સમાજમરિ સતત ચારમવાવસ્વ મતિજ્ઞાનમેષa” (આને અર્થ શરૂઆતમાં જણાવી દીધું છે. જાતિ
સ્મરણ જ્ઞાનથી જઘન્યથી (ઓછામાં ઓછા) એક બે ભવની બીના અને ઉત્કછથી વધારેમાં વધારે) નવ ભવેની બીના જાણી શકાય. જાતિ મરણ જ્ઞાનને એવો સ્વભાવ છે કે નવ ભાથી અધિક ની બીના તેથી ન જાણી શકાય માટે તે બીના જાતિસ્મરણ જ્ઞાનના વિષય તરીકે ન ગણાય.
આ બાબતમાં સાક્ષી તરીકે આ ગાથા જાણવી. पुव्वभवे सो पिच्छइ इकोदोतिण्णि जाव नवगंवा ॥ उवरि तस्स अविसओ सहावओ जाइसरणस्स ॥१॥
(આને અર્થ શરૂઆતમાં જણાવી દીધું છે) ૨૪-પ્રશ્ન–પ્રત્યભિજ્ઞાનનું સ્વરૂપ શું?
ઉત્તર–અહીં થોડા વખત પહેલાં કેઈને આપણે કઈ પણ પ્રદેશમાં જે હોય, તેને જ્યારે આપણે નજર નજર જોઈએ, ત્યારે આપણને જ્ઞાન થાય છે કે જેને પહેલાં મેં જે હતું, તેજ આ (પુરૂષાદિ) છે, આવા પ્રકારનું જે જ્ઞાન તે પ્રત્યભિજ્ઞાન કહેવાય. - ૨૫-પ્રશ્ન–પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ શું?
ઉત્તર–મેહ અને અજ્ઞાનને લઈને જે દેશે સેવવાથી ચિત્ત અને ઉપલક્ષણથી આત્મા મલિન બન્યા છે, તેને ઘણું કરીને જે નિર્મલ બનાવે, તે પ્રાયશ્ચિત્ત કહેવાય. જાણું જોઇને, રાચી માચીને જે ચીકણાં કર્મો બાંધ્યા હોય,