________________
મહાવીર- સ્તવન.
૩૪૧
सुलहो पावपसंगो-गुणसेवा दुल्लहा महापुण्णा ॥ तिगरणसुद्धा सेवा-सीलस्स इदुल्लहा सिट्ठा ॥१२१॥ सुहसीलं सीलहरे-णमामि जिणसासणंगणपईवे ॥ धण्णा वसुहा तेहिं-सीलहरोवासगा धण्णा ॥१२२।। काऊण सीलकुलगं-समज्जियसुहप्पहावओ होजा ॥ सीलपसंगो मज्झं-भवे भवे जा ण सिद्धो हं ॥१२३॥ इसिणिहिणंदिंदुमिए-विक्कमसंवच्छरे सिए पक्खे ॥ फग्गुणछट्ठीदियहे-जइणउरीरायणयरम्मि ॥१२४॥ तवगच्छंबरदिणवइ-गुरुपरमुवयारिणेमिसरीणं ॥ पउमेणा यरिएणं-लच्छीप्पहसीसपढणटुं ॥१२५॥
| | રઝૂંટવીવિતમૂ | पण्हावागरणम्मि संथुय मिणं वित्थारओ भद्दयं । सव्वेसिं वरनारयाण वि य जं सीलं महाणंदयं ।। सुत्तत्तप्पवरोवमस्स कुलगं तस्स प्पणीयं मए । भन्या ? तुम्ह पढेह होह विभवा सीला जओ णिव्वुया॥१२६॥
મહાવીર સ્તવન. રચયિતા-કાન્તિલાલ મોહનલાલ ત્રિવેદી-અમદાવાદ
(દેખી શ્રી પાર્શ્વતણી મૂર્તિ અલબેલડીએ રાગ) દેખી શ્રી વીર તણી, મૂર્તિ અલબેલડી, નયનેમાં શીતળતા થાય રે
વીર તણી, મૂતિ અલબેલડીએ આંકણું. ૧ આંખને ઠારતી , કર્મોને કાપતી, મૂર્તિ એ મોક્ષ સુખ આપતી-વિર૦ ૨ ત્યાગના હીંડળે એ, મૂર્તિ ઝુલાવતી, ક્રોધ કષાયે મૂકાવતી-વીર૩ ભોએ શરણું જે, એનું લીધું તે, નાથ બનીને એ તારતી–વીર. ૪ આદ્ર મુનિને એ, મૂતિએ તાર્યા, કર્મ કીધાં ચકચુર -વીર. ૫ જ્ઞાન વગર મુજ, સુકા ઉધાનમાં, મૂતિ અમૃત સીંચનારી રે–વીર. ૬ સાચું વંદન એક, મૂર્તિને થાય તે, મૂતિ એ તારણહાર છે–વીર. ૭ શ્યામ હૃદયને એ, શુદ્ધ બનાવતી, જ્ઞાન દીપક પ્રગટાવતી–વીર. ૮ સર્વજ્ઞ દેવ, શ્રી તારણહાર છે, તરવાને મૂર્તિ એ જહાજ છે–વીર. ૯ “કાન્તિ” કહે, પ્રભુ એ નાવ છે, તરવાને સાચો આધાર છે-વીર૧૦