________________
પર્વાધિરાજ-આરાધના.
-
૩૭૧ ભાદરવા સુદિ ૬ થી સુદિ ૧૩ સુધી અષ્ટાદ્વીકા મહત્સવ કરી દરરેજ જુદાજુદા પ્રકારની ઉમદા ગવૈયાઓએ રાગરાગણથી પજાએ ભણાવવા સાથે દેરાસરમાં પરમાત્માઓને નવનવા પ્રક્રારની અંગ રચનાઓ કરવવામાં આવી હતી. સામળાની પિળને ન ઉપાશ્રય હોવાથી પિળમાં ઉત્સાહ ઘણો જ સારે હતે. - ધનપુર પન્યાસ શ્રી લાભ વિજયજી, મુનિ રવિવિજ્યજી અને મુનિ પ્રકાશવિજયજીનું ચાતુર્માસ હઈ પર્યુષણ પર્વની આરાધનામાં ઉત્સાહ સારે હતું. તેમજ ચોસઠ પહોરના પિસાર થયા હતા, વળી તપસ્વીઓને રોકડ નાણાની પ્રભાવનાઓ કરવામાં આવી હતી. મહાવીર જન્મદિને સૂપનના ચઢાવાની અને જ્ઞાન દ્રવ્યની પણ ઉપજ સારી થવા પામી હતી. આ રીતે જનતામાં ઉત્સાહ સારે હતું. પરંતુ કહેવાતા શાસનપક્ષવાળાઓએ મુનિઓની હાજરી હોવા છતાં કલ્પસૂત્ર મુનિઓ પાસે ન સાંભળતાં સુખધિકા જૈનશાળાએ શ્રાવકેએ એકઠા થઈ વાંચેલ હતી. આ રીતે મુનિ પાસે કલ્પસૂત્ર જેવું મહાન સૂત્ર સાંભભવાનો પણ તિથિ ભેદના અંગે તેઓએ બહિષ્કાર કર્યો હતે અને કેટલાક ભેળાઓને મુનિઓનું વ્યાખ્યાન સાંભળતાં અટકાવવા પણ પ્રયત્ન કર્યા હતા. છતાં પણ ઉપાશ્રય ઉભરાઈ રહેતો હતો. આવી પ્રવૃતિથી તેઓ શાસન પ્રેમી કહેવાય કે શાસન દ્રોહી?
ભાદરવા સુદિ ૧૪ ના સહવારના સાડા નવ વાગે પન્યાસજી શ્રી લાભવિજયજી મહારાજના પ્રમુખપણ નીચે શ્રીમદ વિજયધર્મસૂરીજી મહારાજની જયંતિ ઉજવવામાં આવી હતી. હાલ તથા સરિયામને વિજયપતાકાથી સુશેભિત બનાવવામાં આવ્યા હતા. પ્રારંભમાં અધ્યક્ષસ્થાને મંગળાચરણ કર્યા બાદ વકીલ છોટાલાલ, વકીલ પ્રભુલાલ, અને મી. મનુભાઈ આદિ વક્તાઓએ સદ્ગતના જીવન ઉપર સુંદર પ્રકાશ પાડી સભાજનેને પરિચીત કર્યા હતા, તેમજ શ્રી શાન્તિનાથના જિનાલયે આકષક આંગી રચાવવામાં આવી હતી.
રવિરમતિ રામનારનો ઉપકા. પન્યાસ શ્રી મંગળવિજયજી મહારાજ આદિનું ચાતુર્માસ હોઈ પર્યુષણ પર્વની આરાધના સારા પ્રમાણમાં થવા સાથે આચાર્યદેવ શ્રી વિજયહર્ષસુરીજી મહારાજના પ્રશિષ્ય મુનિશ્રી ભરતવિજયજીએ
ત્રીસ ઉપવાસના મહાન તપની આરાધના કરી સુખસાતાપુર્વક ભાદરવા સુદિ ૧૨ના નિરવિદને પારણું કરેલ છે. આ મહાન તપના ઉત્સવમાં રામનગરના શ્રાવકે એ ભાદરવા સુદિ ૬ થી સુદિ ૧૪ સુધીને અઢેતરી મહાપૂજા સાથે અષ્ટાહકા મહોત્સવ કરી ભાદરવા સુદિ ૬ કુંભ સ્થાપના, સુદિ૧૧ જળયાત્રા, સુદિ ૧૨ નવગ્રહ અને દશ દિગપાલ પુજન, સુદિ ૧૩ અષ્ટતરી પુજા અને સુદિ ૧૪ અષ્ટાદ્વીકા મહોત્સવની સમાપ્તિ રાખી દરરોજ જુદા જુદા પ્રકારની ચુનંદા ગવૈયાઓએ રાગરાગણીથી પૂજાઓ ભણાવવા સાથે પરમાત્માઓને અંગ રચનાઓ