________________
પવોધિરાજ-આરાધના.
૩૬૯
બળી રાખવી, જે એ મને દશા આજે કામ કરી રહી હોય તે તે કમિટિનું નાક કાપવા જેવું થશે. કમિટિને કામ ઉપર ચડતાં પહેલાં મારી સલાહ છે કે, બને પક્ષના તમામ જવાબદાર મુનિરાજે કંઈપણ ઉકેલને વર્તનમાં મુકવાની પ્રતિજ્ઞા ઉપર સહી કરી તૈયારી ન બતાવે તે આ કામ નેવેજ ચડાવી મુકવું સારૂ. વિસંવાદી વાતાવરણ વચ્ચે કમિટિ કામ કરશે તે અવિશ્વાસની વાતો થશે, અને કુસંપને ઓઘ ઉભરશે, પાછળ બે પક્ષો તે પેલી પ્રતિજ્ઞાપૂર્વકની તૈયારી વિના કાયમ રહેશે. આ કરતાં તે આજેજ તિથિચર્ચાને નેવે મુકી આજથી જ સે ફાવતું કરે તે શું બગડી જવાનું છે? ત્રિસ્તુતિક અને ચાર સ્તુતિ વર્ગ વચ્ચેના ભેદ જે આ એક બે તેરસ અને બે પુનમને ભેદ જેન સમાજના કમનશીબે છે ઉભે થાય અને બે પક્ષ જે અનિવાર્ય હોય તે બળતામાંથી કાઢયું એટલું બાપનું એ દષ્ટિએ કુસંપને રસ્તે છેડી દે એ શું ડહાપણભર્યું નથી લાગતું?
પર્વાધિરાજ-આરાધના
ગમવાવાર રેઢાના રૂપાર. આચાર્ય શ્રી વિજયહર્ષસૂરીજી મહારાજ આદિનું ચાતુર્માસ અહિં હાઈ પર્યુષણ પર્વની આરાધના ઘણા જ ઉત્સાહપૂર્વક થતા સાથે સદ્દગત પૂજ્ય આચાર્યદેવશ શ્રી વિજયનીતિસૂરિશ્વરજી મહારાજના શિષ્ય મુનિશ્રી જયાનંદવિજયજી એ એકત્રીસ ઉપવાસના મહાન તપની આરાધના કરી તેઓશ્રીએ ભાદરવા સુદિ ૫ ના નિરવિને પારણું કર્યું છે, આ તપના ઉત્સવમાં ડેહલાના ઉપાશ્રયે ભાદરવા સુદિ ૧૪ સુધી અષ્ટાલીક મહોત્સવ કરી દરરોજ અહિંનાં અને પાટણના શેઠ લક્ષ્મીચંદભાઈ આદિ સંગીતકારેએ રાગરાગણીથી જુદાજુદા પ્રકારની પૂજાઓ ભણાવવા સામે ચાંદીના ત્રણ ગઢ, સમસરણ, અને પાવાપુરીની રચના કરી દદરેજ સેજિત પરમાત્માઓને અંગચનાઓ કરવામાં આવી હતી. ઉપાશ્રય હોલ અને સરિયામને રંગ બેરંગી ધ્વજાઓ અને ઈલેકટ્રીક લાઈટથી સણગારવામાં આવ્યા હતા. વળી મહાવીર જન્મ દિને સુપનના ચઢાવામાં ઘી મણ ૧૩૨૫ થી વધુ થવા સાથે સંવત્સરી દિને બારસા સૂત્રની ઉછામણું શેઠ ચીમનભાઈ લાલભાઈએ બોલી આચાર્યશ્રીને વાંચનાથે વરેવ્યું હતું. આ રીતે જ્ઞાન ખાતામાં પણ એકંદર રૂા. ૭૫૦ થી વધુ ઉપજ થવા પામી હતી.
અમાવાર રીતનો ઉપાશ્ચર ઉપાધ્યાય શ્રી દયવિજયજી મહારાજ આદિd ચાતુર્માસ અહિં હોવાથી પર્યુષણ પર્વમાં વિશેષ ઉત્સાહ હેવાથી શ્રાવણ વદિ