SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ સજોડે સ્વાર્પણ. II ouveg.-Iveces સજોડે સ્વાર્પણ. s. ( નેમ-રાજુલની જીવનકથા. લેખક–બાપુલાલ કાળીદાસ સંઘાણી “વીરબલ”]). Haj vovvssvvguvu (પુ. ૨ અંક ૮-૯ પૃષ્ઠ ૨૭૫ થી અનુસંધાન). સ્વગૃહે પાછા ફરીને શ્રમણ જીવનની પૂર્વ તૈયારીઓ આદરી, સાધન સામગ્રી વચ્ચે વસતાં બેદરકાર રહી નેમે સ્થિતપ્રજ્ઞતાના-સાધન હિન દશામાં આનંદી વૃતિના પ્રસંગે, કસોટીઓ અજમાવવા માંડી, સ્વભેજયને ખ્યાલ ત્યજી અર્પણુતાની મઝા માણવા વસ્તુઓ, સંપતિ વેરી નાંખી આખરે લગ્ન દિનથી બરાબર વરસ દિવસે શ્રાવણ શુકલ છઠું ગિરનારના વૃક્ષ છેડોના બાલ્યભાવના હાસ્ય વિલસતા સહસામ્રવનમાં, વડિલેએ ઉજવેલા દિક્ષોત્સવના મંગલ ગાનમાં ત્યાગી જીવનને સ્વીકાર કર્યો. વિહાર કરતાં શ્રી નેમે તદ્દન મૌનવદને એકાંતે રહી, ચિંતન સાધનામાં સઘળો સમય ગાળવા માંડે, જીવન યોગ્ય આહાર મેળવતાં પરસ્પર વિરોધી બની હરએક ઘડીએ મુંઝવણ ખડી કરતા અહિંસા, પુરૂષાર્થ, ફરજ, ત્યાગ, સ્વીકાર આદિ પ્રશ્નોને એક દેરે વીંટી લેવા મગજને તેડી નાંખતી સખ્ત વિચારણા ચલાવી, દિક્ષા દિનથી ચેપનમે દિવસે એજ સહસામ્ર ઉપવનમાં સમાધિસ્થ શ્રી નેમ તપસ્વીએ વેતસ (નેતર) વૃક્ષની છાયામાં, આશ્વિન અમાવાસ્યાઓ–ગુજરાતી ભાદ્રપદઅમાવાસ્યાએ જ્ઞાન સિદ્ધિ મેળવી એ વિરોધાભાસ ઢાળી નાંખે, નેમકુમાર કેવળી થયા. દ્વારિકાના નાગરિકે વૃદછંદ રખવાળ માલીના મુખે ઉપવનમાં શ્રી નેમનું આગમન જાણું ઉત્સાહભેર દર્શનાર્થે ઉલટી પડયાં, આખું રાજકુટુંબ ગિરનારની કેડીએ કેડીએ હલકી ઉઠયું, વાહનની લારકતાર જામી, ઉપવન નજીક આવતાં, સૌ વાહન ત્યજી શ્રી નેમના પ્રતિભાશાળી દેહનાં દર્શન કરતાં વિનયસહ વંદના કરી વચન પ્રસાદીની એપેક્ષાએ, વર્તુલાકારે વિસ્તરતા ઓજસનું અગમ્યપાન કરતાં શાંતિ અર્પતી દેહલતાને ટીકતાં બેઠાં. ચિત્યવૃક્ષની ગંભીર ઘટામાંથી ચળાઈને આવતા બાલસૂર્યના મીઠા રક્તતાપની ટીપકીઓથી જ્ઞાની નેમને દેહ એર પ્રભા પાથરતે હતો, વંદનાને ઝીલતા શ્રી નેમે રહસ્યપર્ણ સ્મિત વેરતી આંખ ઉંચી કરી ચોમેર ફેરવી, સર્વત્ર શ્રવણ ઉત્કંઠાનું મૌન વ્યાપી ગયું, હજારેની માનવ મેદની જાણે કાનને આડખીલી કરતા શ્વાસોશ્વાસને દબવતી હતી. હૃદયમાં મંથન જગવતા મર્મ
SR No.522523
Book TitleJain Dharm Vikas Book 02 Ank 11
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1942
Total Pages40
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy