________________
જન યુવક સંઘની જરૂર
૩૬૩
- જૈન યુવક સંઘની જરૂર! જેમક-૪૦ અન્તસૂતિ સરકૃણાસી શ્રી વિજયજી મહારાજ
[ સં. ૧૯૮૪-૮૫માં એક હસ્તપ્રત ઉપર લખાયેલે આ લેખ આજ તેર ચૌદ વર્ષ પછીએ એટલે જ મહત્વને ધારી અહીં ઉતારવામાં આવે છે. વૃદ્ધાવસ્થાએ પહોંચેલા દેહને યુવાન આત્મા આપણને જે ઉદબોધન આપી ગયા છે. તે આપણને આજે પણ હલાવી નાંખે એવું જોરદાર છે.
[સંપાદક-બાપુલાલ કાલિદાસ સધાણી વીરબાલ મેરવાડા. ]
આજે પડોશમાં જે પ્રગતિ, જે બળ, જે તાકાત જે સંગઠ્ઠનને કુચકદમ વિકાસ થઈ રહ્યો છે, તેવા એરપ્લેનની ઝડપે આગળ વધતા સમયની સપાટીમાં જેને પાછળ પડી જાય એ ખરે જ શોચનિય કહેવાય અને છે. આજ પહેલાની આધ્યાત્મિક અને આધિભૌતિક ઉન્નતિના કોઈપણ યુગબલમાં જૈનત્વ Jainisam) કદી પાછું પડયું જાણ્યું નથી. જેનેએ દુનિયાને એકેએક ક્ષેત્રને મેખરે ઉભા રહે એવા મહાપુરૂષની ભેટ ધરી છે. જૈન ઈતિહાસમાં એક એવું વર્તમાનકાલીન જ કાળે સફે છે કે જેમાં જૈને યુગબળો સાથે પ્રયાણ કરવામાં મેળા પડી ગયા છે. હિંદુસ્થાનના કેઈપણ શહેર ઉપર નજર ઠેરે ત્યાં નગરશેઠાઈને વારસે આજે પણ જેને ધરાવે છે. આને અર્થ શો છે? એજ કે જૈને એકમાગી ન હતા. સ્વાર્થી અને અદૂરદર્શન નહોતા, એમનું ઓજસ કાર્યના દરેક દરેક દ્રષ્ટિબિંદુ ઉપર ફરી વળતું અને એ લાક્ષણિક સ્વભાવથી અધિપત્ય જેને વરતું. પણ આજે આપણે શું જોઈએ છીએ ? વ્યવહારિક કે નૈતિક જીવનમાં ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રમાં રાજદ્વારી અને પ્રજાકિય તપ્તા ઉપર જ્યાં જોઈએ ત્યાં જેનેનું દ્રષ્ટિબિંદુ શું છે, એના આશયને માફક શું છે, એના સિદ્ધાંતોની પ્રતિકુળ શું છે અને એના મર્મસ્થાનેને દુખ શાથી થશે, એને વિચાર કરવા કેઈને ઈચ્છા નથી. અવકાશ નથી રે! ગરજ નથી, કેમ હોય? જે સમાજમાં યુવાની મોળી પડી હોય, પરવારી બેઠી હોય, સત્ય, આદર્શ અને જીવના ધ્યેયને ખાતર પ્રતિકુળ બળને પડકારવાની વૃત્તિ મરી ગઈ હોય એવી નિષ્ણાણ પ્રજાને છુંદવા-કચરવા અને સતાવવા કેને મન થાય ભલા! આ લખું છું ત્યારે પત્ય વીર પુરૂષોની બહાદુરીનું પુનિત સ્મરણ થાય છે. અને હદય કહે છે. અંતરમાંથી ધ્વનિ થાય છે. કે તેદિનોવિજ્ઞાતિઃ (અમારા એ પ્રભાવક દિવસો કયાં ગયા.)
જરા સિંહાવલેન કરીએ. જ્યારે વેદની પુન્યક કૃતિઓને અર્થ હિંસા અને માનવતાના નાશમાં જા, ઉદરંભરી લેકે એ ધર્મની લગામ