________________
શાસ્ત્રસમ્મત માનવધર્મ ઔર મૂર્તિપૂજા.
૩૪૯
તમારા જોવામાં આવે તે તેને આદર્શ તેમની પાસે જ રહેવા દ્યો. ત્યાં તમે જતાં હોય તે અટક. ત્યાંથી તમને એગ્ય કાંઈ પણ મળી શકશે નહિ. અમુક સંજોગોમાં ત્યાં તમે જાઓ તે જે તમે તમારું જ કરજે. પણ આદર્શ તરીકે તો તમે ઉપરોક્ત દુર્ગુણોથી રહિત એવાં સત્પાત્રોને જ સત્કારશે, સન્માનશે. પણ સારાં પાત્રોને છેડી ગમે તે કારણે અન્યત્ર જવું જ શા માટે?
જ્યાં સદ્ગુણ હોય તે જ આપણે એવી બુદ્ધિ રાખી ત્યાંજ આગ્રહ ધરે જોઈએ. પછી ભલેને ત્યાં દુનીયા કદી એછી ઝુકાતી જણાય. જ્ઞાન, ધ્યાન તત્પર એ પવિત્ર આર્યાઓમાં તમને ગમે તે રીતે ખેંચાણ કરવાના હાવભાવ પ્રાયઃ નહિ જ હોવાના. ત્યાં જ્ઞાન, ધ્યાન અને આત્મકલ્યાણના પ્રશ્નોત્તરો અને ચર્ચાઓ જ તમને સંભળાશે. તમારા જીવનમાં મેળવવાની, ભેળવવાની ખરી મીઠાશ જ અહિં હશે. દંભમાં ન ફસાતા સત્યનીજ ગવેષણા કરવી એમાંજ તમારી ચતુરાઈ અને ડહાપણને ઉપયોગ કરવાને છે. ધર્મને નામે તમને ફસાવનારા, લૂંટનારાં હોય તે તો દૂરથી જ નમસ્કાર કરવા લાયક છે. પિતે ડૂબી રહ્યાં હોય તે અન્યને શું તારે? માટે કદાચ આવી સાધ્વીઓ દેખવામાં કવચિત્ આવે તો તેની નિંદા-કુથલી કરવામાં ન પડતાં, સારી સાધ્વીઓની પાસે જવા મનને દોરવું અને ત્યાં જઈ, તેમનાં પાસાં સેવી એમના આદર્શને સમુખ રાખી શિયળ સાથે શ્રાવિકા જીવનને સુંદર, સમુજજવલ અને આદરણીય બનાવવું. બહેને! તમારે દરજજે કઈ પણ રીતે જેનશાસને ઓછ– હલકે માન્ય નથી, માટે તમે તમારી જાતને તુચ્છ ન માનતાં આત્મોત્કર્ષમાં સદા પ્રયત્નશીલ થજો.
(અપૂર્ણ)
शास्त्रसम्मत मानवधर्म और मूर्तिपूजा. लेखक:-पू. मु. श्रीप्रमोदविजयजी महाराज. (पन्नालालजी)
(ગતાંક પૃ૪ ૩૧૯ થી અનુસંધાન.). पूज्योंके प्रति भक्तिभाव उत्पन्न होनेके उद्देश्य से ही चित्र या मूर्तियां बनाई जाती है स्थानकवासी स्थानकोमें ही साधुओं के फोटो नहीं लगाते हैं किंतु अपने घरों में भी अपने प्रतिष्ठित साधुओंके फोटो लगाकर प्रतिदिन उनके दर्शन कर पूजा कर अपने को कृतकृत्य समझते हैं । जब सामान्य पूज्य पुरुषोंके प्रति भी इतनी पूज्य बुद्धि उत्पन्न हो जाती है तो असाधारण वीतराग प्रभु की शांतमुद्रा युक्त अचल ध्यानावस्थित प्रतिमा के प्रतिपूज्य भाव और वीतरागभाव क्यों न उत्पन्न होंगे? साधुओंके फोटुओंके प्रति भक्ति रखना और प्रभु की भूर्तिपूजा का उपरी शब्दों से निषेध करना कहां का न्याय है? यह कथन तो प्रत्यक्ष प्रमाणसिद्ध वैश्याको सती बताने के समान और सतीको वैश्या कहने के