________________
૩૪.
જૈન ધર્મ વિકાસ,
વર્તમાન-સમાચાર, ધનપુ. શ્રી જૈન સ્વયંસેવક મંડળ દ્વી વાર્ષિક મહોત્સવને મેળાવડે તા. ૩૧-૭–૪૨ ને શુકના બપોરના ત્રણ વાગે ભેંયરાશેરીને ઉપાશ્રયમાં મી. જેસીંગલાલ ચુનીલાલ શાહના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું, ઉપશ્રયને દવાઓ, આસોપાલવના તેરણે, કબાને, કુલના કુંડા, આદિથી સણ ગારવામાં આવ્યું હતું. અને સભાજનેને મંડળનું બેન્ડ સત્કાર આપતુ હતું. - પારંભમાં આદિ જિન મંડળીના બાળકેએ મંગળાચરણ કર્યા બાદ વકીલ છોટાલાલની દરખાસ્ત અને પારેખ દલપતભાઈના ટેકાથી પ્રમુખે પ્રમુખસ્થાન સ્વીકાર્યા બાદ સેક્રેટરી મી. બાપુલાલે મંડલના મેળાવડાની ફતેહ ઈચ્છનારા સંદેશાઓ વાંચી સંભળાવ્યા પછી રીપેર્ટ સભા સન્મુખ રજુ કર્યો હતો. બાદ વકીલ બાપુલાલ, મી. સેકતઅલી મુન્સી, મી. ત્રીભવનદાસ કંસારા, આદિ વક્તાઓએ પ્રસંગચિત વકત્વય કર્યા બાદ, મંડળના પ્રમુખ આણંદીલાલે સંસ્થા માંદાની માવજત ખાતુ, તથાનિરાશ્રિત ખાતુ જે દાનવીરે સહાય આપે તે ખેલી સેવા કરવાની ભાવના રાખે છે, તેમ કહી મદદ માટેની અપીલ કરતાં રૂ. ૩૭૦) માંદાની માવજત ખાતે, રૂ. ૨૦૧) મંડળના નિભાવ ખાતે અને રૂ. ૮૨) બેન્ડ ખાતે મળી એકંદર રૂ. ૫૬૧) જુદા જુદા ગૃહસ્થા તરફથી મદદ મળેલ જાહેર કર્યા હતા. બાદ પ્રમુખ મહાસ ઉપસંહારકરતા સંસ્થાના સભ્યોને સેવાના કાર્યને ખૂબ જ ઉત્સાહથી આગળ ધપાવવાનું સૂચવી, આવા ખાતાઓને સહાય આપી કાર્યવાહકેને ઉત્તેજિત કરવાની જનતાને અપીલ કરી હતી. અંતમાં મંડળના પ્રમુખે પધારેલ સંગ્રહસ્થ, પ્રમુખ, અને ઉપાશ્રયના કાર્યવાહકેને ઉપકાર માની બેન્ડની સરેદે વચ્ચે સભા બરખાસ્ત કરવામાં આવી હતી.
નવિન પંથીઓના અંધભક્તો તરફથી પરમ પૂજ્ય ગીતાર્થ આચાર્યો, પન્યાસો, મુનિવર્યો અને સાધ્વીઓને રાધનપુરમાં ઘડીએ ઘડીએ પજવણીઓ થાય છે.
મોટાભાગે રાધનપુરના સાગરના ઉપાશ્રયે ચાતુમસ કરતા શાસનપક્ષના મહર્ષિગણને સાગરગચ્છના મુખ્ય કાર્યવાહક મસાલીયા જમનાલાલ વમળસીની વલણ નવિનમત પરૂપક મુનિઓ પ્રત્યેની હેવાથી, અન્ય કાર્યવાહકેની અનિચ્છા હોવા છતાં ચાતુર્માસ રાખતી વખતે દુકાન નિભાવવાની ઈચ્છાથી મુનિઓની માગણીઓને જે સ્વીકાર કરે છે, તે પ્રમાણે વર્તવામાં ખૂબ જ બેદરકારી રાખે છે. અને તેમના તેવા વર્તન માટે ઉપાશ્રયમાં આવનારા મુનિગણને અને ધાર્મિક ક્રિયા કરનાર શ્રાવકગણને અત્યંત ઉહાપોહ દેખાય છે.
આવી જ રીતે તેમની આંખ મીચામણી હોવાથી કોતક કે ટીકાની દ્રષ્ટીએ નવિનપંથીઓના ભક્ત વ્યાખ્યાનમાં આવે છે. અને પ્રસંગો મળતા ભર વ્યા