________________
એ વહુ કેને માટે?
રથડા! કેમે કરી પારજ ના આવે, બે દાડા તે વાટ મારગના થાય, વિનુના વિવામાં સારને ઉતારાની તરખડ એટલી બધી પડતી. હું તે તેના તાબા પિકારી તે.”
તે શેજને ! જાનમાં આવનારાં બૈરાંય બધાં આજ સુધી વાતું કરે શે કે ઈ ને ઘરે જાનમાં જ્યાં તે રાંધવામાંથી ને ખાવામાંથી ઉચાંજ ન આયાં ગામમાં કેઈનું ઘરે ન જેવાણું, જાણે કેટડીમાં પુણ્ય આવું સાંભળી સાંભળી મારે હજીએ નૅશું મોઢું ઘાલી બેઠું રેવું પડે છે, બીજે સારું મળતું હોય તે એટલે છે. જાયે કુણ?” ધુડીને માએ પણ પિતાની ફરિયાદ રજુ કરી.
પ્રેમચંદ શેઠ ભીમપુરના એક સુખી ગૃહસ્થ પણ મહેમાને ઉજળા હોઈ એમની માન પ્રતિષ્ઠા પણ આજુબાજુમાં સારી હતી, એમના નાના ચિ: વાલુની સ્ત્રો લગ્ન પછી બે વરસ જીવી કસુવાવડમાં મૃત્યુ પામી હતી. આથી સ્વાભાવિક છે કે, પ્રેમચંદ શેઠ જેવા આબરૂવાળાને ત્યાં બે પાંચ શ્રીફળ આવેજ આવે. એ શ્રીફલેમાંથી કેના ઘરનુ “શ્રીફલ પિતાના વાલુ માટે સ્વીકારવું એ બાબતને વિચાર કરવા શેઠ દંપતિએ વાલુની સ્ત્રી ગુજરી ગયા ને બીજેજ દિવસે એકાંત સાધી હતી. બન્નેના મુખ ઉપર પુત્રવહુ ગુજરી ગયાને શેક હતું કે નવી વહુ પસંદ કરવાના આવેલા અવસર માટે ગૌરવભરી ગંભીરતા હતી એ વ્યવહારમાં પાવરધા બનેલા પતિપત્નીના ચહેરા ઉપરથી કહેવું ભલભલા પરીક્ષક માટે અશકય નહિ તે અસંભવિત તે જરૂર હતું.
“એમ તે આપડાજ ગામના વીરચનશાના ઘરનું પુસણું શે, એક તો ગામનું ગામ અને વધારામાં છોકરી પણ ભણલ ગણલ ડાઈ ! આપડા વાલનીયે બરોબર જેડ મળે એવી ! - ઓલ્યા ભગતડાની ઘરની? એની દિકરી લીધે તમારી ઈજજત શી વધશે? તમારે તે ગામમાંને ગામમાં કરી પઇસા બચાવવા હશે પણ એમાં લાવો છે? અને એના ઘરમાં દિકરીને આલે એવું શું શું તે તમારું મન ટાઢ
શે? જ તે ઠીક પણ વાર પરબેય એ છેડેજ લુગડાને ગાય આલે એમ છે એવા ભુખની કરી લઈ રેજનું ખરચ ઘાલવું અને ઈ ભણેલગણુલાના ફજેતાની તમને ખબર છે ? સાસરીયાંમાં જરાક દુઃખ હોય કે જરાક કેક બેલેસાલે તે પાધરું જાણે મા બાપને સંભળાવી કજી કરવા પડ્યા છે સેકરે પરદેશ હોય આંય ઈ ફજેતા લખી લખીને એને ઠરીને ઠામ બેસવા ન આલે વળી આ તો આપડે વાલુ જરાક એ છે, એમાં બેય એવાંજ ભેગાં થાય એટલે આપડા તે જાણે ભેગ મળ્યા, પસે આપડું ઘરમાં કાંય સાલે છે રામરામ શે, ઈ બેય ભેગાં થઈને આપડાને ડેલી બારે બેસાડશે ડેલી બારે! એટલે