________________
૨૭૨
જિન ધર્મ વિકાસ.
આ જગત એ ઈશ્વરની દયાને નમુને છે એમ કહેનારને આપણે પુછીયે કે ઈશ્વરની દયા એ આ જગતની ઉત્તિ હોય તે તમે ઈશ્વરને કંઈ દષ્ટીથી દયાળુ કહી શકશે. કારણકે જ્યારે ઈશ્વર દયાળુ છે અને તેણે જ આ જગત સર્યું તે પછી આ જગતમાં મહાન દુઃખી છે, જે દુઃખ પામે તેવા રેગે, એકાંત જગતના જી, મહાન દુઃખી, અનેક વિધવાઓ, આદિ અનેક આવી રચનાઓ ઈશ્વરને કરવામાં કઈ દયાળુતા સચવાઈ છે, તે આ૫ નિર્ણય કરશે. - પશ્ચિમના થઈઝમ પાસેથી આપણે ઉપરની વાતને નિર્ણય માગશું તે તેઓને મૌન જ રહેવું પડશે.
- હવે ન્યાય પ્રણેતા ગૌતમનાં ઈશ્વર તત્વ સંબંધે અહત દર્શન નિર્ણય માંગી શકે છે કે ન્યાય દર્શન જે સેળ પદાર્થો માને છે, તે દ્રવ્યથી અનાદિ હોવાનું સ્વીકારે છે, પર્યાયથી અનિત્ય અર્થાત ઉસન અને વિનાશવાળા એમ પણ તેઓ માને છે, તે પછી દ્રવ્યાદિ પદાર્થોને ઉન્ન કરનાર ઈવર છે એમ શી રીતે કહી શકશો. સેળ પદાર્થો જ્યારે દ્રવ્ય થકી અનાદિ છે એમ કહી પાછા તેના સા તરીકે ઈશ્વરને સ્વીકારશે, તે વદતે વ્યાઘાત દોષ આવશે. - આત્મા પણ અનેક વિધ પર્યાયવાળો છે, અને અવસ્થાંતર પામે છે. છતાં જે ન્યાય દર્શન એમજ કહેશે કે ઈશ્વર પંચભૂતના પદાર્થોથી કે પંચભૂતની સુષ્ટિથી જૂદીજ એક વસ્તુ છે. “Transcendent Being” છે તે તેને પરમાણુનો સંબંધ ન હોઈ શકે. ન્યાયિકેની માન્યતામાં વૃક્ષ, તેની શાખાઓ, પત્ર, પુષ્પ આ બધી કારીગરીને કર્તા ઈકવર હે જોઈએ તેમ છે. પણ પાશ્ચાત્ય વિદ્વાન અને અહંત દર્શન બંને એ દલીલને સ્વીકાર કરી શકતા નથી. કારણ કે જે ઈશ્વરને એ રીતે માનવામાં આવે છે તે પણ એક આપણું જે. અમુક્ત માણસ બની જાય છે.
અહીં પ્રભાચંદ્રજી ન્યાયદર્શનની યાદી આપે છે કે શાન રિષિ કવન્ના धारना हिकनृतान शरीरे मरता इत्यण्य संगतम् शरीरा भावेतदा धारत्व स्थाप्य संभवात् मुक्तात्मवत्...
ઈશ્વરને જેઓ જગત કર્તા માનશે તેઓને તે ઈશ્વરને શરીરધારી માન પડશે, કારણ કે આ જગત જેવો એક મહાન સાવ૫વ પદાર્થ શરીરધારી વિના " બની શકે તેમ બુદ્ધિ સ્વીકાર કરી શકે તેમ નથી. વળી તૈયાયિકે કદાચ એમ તે કહેશે કે સૃષ્ટિ રચવામાં ઈશ્વરને શરીરની આવશ્યક્તા નથી પણ ઈશ્વરનું જ્ઞાન, - ચિકિત્સા અને પ્રયત્ન જ માત્ર ઉપયોગી છે. જે એમ માનશે તે પછી તેમને
અહંત દર્શન તુરતજ પકડી લેશે કે જે શરીર નહિ માને તે પછી જ્ઞાન, ચિકિત્સા અને પ્રયત્ન કઈ રીતે હોઈ શકે? કારણ કે મુક્તાત્માન માત્ર અશરીર હોય છે અને તેના જેવો ઈશ્વર નિયાયિક માનશે તે અશરીરને પ્રયત્ન કર