________________
શિખરણી છે. इसप्रकार सोचत वहदेवा, हुआ सिहासन रूड़ सुसेवा । जय जय ध्वनि गूंजीचहुंओरा, हुआभिषेक चंवर तयढोरा ॥ ललितांग पुनि चेत्य पधारे, विधिवत् जिनवर कर अंगारे । भक्ति सहित पुनि अस्तुती कीनी,पुनिजिन अस्थि अखनकीनी॥
| | અપૂર્ણ
શિખરણી છંદ : ( રચયિતા. પં. વિકાસવિજ્યજી ઘણી શિષ્ય મુની વિનયવિજયજી. વાસદ )
ધરી ચિત્ત નીચે, જીન વચનમાં પ્રીતીજ ઘણી, વિલેયાં સહુ શાસ્ત્રો, સમયસર ભાવે વિરમણી ધરે હૈયે જે ચરણ રચવા રૂચિજ પુરી, સદા જયવંતાહ, પ્રખર ગુરૂ શ્રીવલ્લભસુરી. (૧) બનાવ્યા છે , ગુજર અને હિંદી મહી, રચી છે પુજાઓ, વિવિધ રસ પુરી ગુણ ગ્રહી વિશેષ્ય સ્થાપ્યાં છે, પ્રગતિરૂપ વિદ્યાલય ફરી, સદા જયવંતાહ, પ્રખર ગુરુ શ્રીવલેલભસુરી. (૨) મહાવ્રતે પાંચે, સમિતિ સહ ગુમિ ત્રણ ધરી, અખંડાનંદેહા, અજીત રતિ ભત્ત વશ કરી સદાચારે જેણે પતિત કરનારી મતિ હરી, સદા વત્તા હે, પ્રખર ગુરૂ શ્રીવલ્લભસુરી. (૩) પ્રબંધીને તારે, ભવ જય થકી રંજન કરે, જીતી પંચેન્દ્રીને, મન મુક્તિ જે શનિ ધરે, તે પ્રસા પંજાબે વિરવિજય જ્યાં ત્યાં વિચરી, સદા જયવંતાહ, પ્રખર ગુરૂ શ્રીવલ્લભસુરી. (૪) વધારી છે કિર્તિ, વિજયી વિજયાનંદગુરૂજી. પ્રશિષ્યને શિષ્ય, નમન કરતા નિત્ય પ્રભુજી, લઈ શરણ તારે, વિનયવિન છે કરગરી, સદા યેવતાહે, પ્રખર ગુરૂ શ્રીવલ્લભસુરી. (૫)