________________
૨૪૬
જૈનધર્મ વિકાસ,
ટેળીના અને સેવાસમાજના દરેક સભ્યએ ભક્તિપૂર્વક લાભ લીધો હતો. અને તેઓએ પિતાપિતામાંથી જ આ મહોત્સવના ખર્ચ માટેની રકમ એકઠી કરી મહોત્સવ ઘણું જ સરસ રીતે ઉજવ્યો હતો. આ મહોત્સવમાં દુરજ જુદા જુદા પ્રકારની રાગરાગણીઓથી પૂજાઓ ટેળીવાળાઓ ઘણા જ ઉત્સાહથી ભણાવતા હતા તેમજ પરમાત્માને આંગીઓ પણ ઘણું જ સરસ રીતે રચાવવામાં આવતી હતી. વળી વાષિક તિથિએ જયંતિ મહોત્સવ ઉજવવા માટે પણ કાયમી ફંડ કરવામાં આવેલ છે. આ રીતે મેટી ટેળીવાળા અને સેવા સમાજે અનન્ય ભક્તિભાવ દર્શાવ્યો છે.
g. પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના કાળધર્મને સમાચાર મળતાં તેમના પૂન્યાથે, ખેતરવસીપાડાના ચારે જિનાલયેએ ઘણીજ ધામધુમથી અષ્ટાહીકા મહોત્સવની શરૂઆત કરી, દરરોજ જુદા જુદા પ્રકારની પૂજાઓ રાગરાગણીથી ભણાવવા સાથે જિનદેવને નવા નવા પ્રકારની અંગ રચનાઓ કરવામાં આવતી હતી. આ મહોત્સવમાં પાડાના દરેક વ્યક્તિઓએ ઉલ્લાસપૂર્વક ભાગ લઈ પિતાની લકમીને ઉદારતાથી સદવ્યય કર્યો હતે. તેમજ જિનાલના ચગાને દવજપતાકાઓથી સુશોભિત બનાવવામાં આવ્યો હતે.
વાવાનેર, પૂજ્ય આચાર્યદેવશ્રીના સ્વર્ગવાસને સમાચાર મળતાં પન્યાસ શ્રી ઉદયવિજયજીના ઉપદેશામૃતથી અને તેમની જન્મભૂમિ હોવાથી, તેમના કૌટુંબીજને અને સંઘે ઘણાજ ઉત્સાહથી તેમના પુન્યાથે સદકૃત્ય કરવા રૂ. ૧૨૦૦) થી વધુ રકમની ટીપ કરી, પોષ વદિ ૫ થી અષ્ટાદ્વીકા મહાત્સવની શરૂઆત કરી દરરોજ જુદા જુદા પ્રકારની રાગરાગણીઓથી પૂજા ભણાવવા સાથે, પ્રભુજીને આકર્ષક અંગરચનાઓ કરવા સાથે પોષ વદિ ૧૩ ના સમાપ્તિના દિવસે નૌકારસી કરવામાં આવી હતી. ઉપરાંત તેઓશ્રીને વાર્ષિક સ્વર્ગતિથિના રોજ કાયમી આંગી, પૂજા, અને મુંગા જાનવરોને ઘાસ, દાણે નાખવા માટે પણ રૂ. ૪૦૦) ની રકમ ઈલાયદિ મુકવામાં આવેલ છે. તેટલુજ નહિ પણ મહૂમના સ્મારક તરીકે જ્ઞાનમંદિર ખોલવાનો નિશ્ચય કરેલ હોવાથી તે માટેના પ્રયત્ન ચાલુ છે. આ મહોત્સવમાં દરેકે ઉત્સાહથી લાભ લીધો હતો.
- sagg. પૂજ્ય આચાર્યદેવશ્રીના એકલિંગજીમાં થયેલા અવસાન બાદ તેઓશ્રીને અગ્નિ સંસ્કાર અપૂર્વ ધામધૂમથી સંઘે ઉત્સાહપૂર્વક કર્યા પછી સદગતના પૂન્યાથે સદકૃત્ય કરવાની ટીપણી કરતાં રૂા. ૧૫૦૦) ઉપરાંતની રકમ થતા તેમાંથી આડંબરીક અષ્ટાલીકા મહોત્સવ શ્રીગેડીજીપાર્શ્વનાથ મહારાજના જિનાલયને રંગબેરંગી વાવટાઓ અને કાનેથી સણગારી પ્રારંભ કરતા, જુદા જુદા પ્રકારની દરરોજ પૂજાઓ રાગરાગણીથી ભણાવી તીર્થકર ભગવાનને નવિન હબની અંગરચના કરાવવામાં આવતી હતી. તેમજ લાગવગવાળાં સજેને