________________
અછાલીકા મહોત્સવ,
સએ દિલગીરી દર્શક ઠરાવ રજુ કરી તેના સમર્થનમાં અનેક સભ્યોએ મહું મના જીવનના પ્રસંગો ઉપર છટાદાર ભાષામાં વિવેચને કરી સભાજનેને પરિચિત કર્યા હતા. તેમજ તેમના માનાર્થી છેટા સરાફા, સોના ચાંદી બજાર, કેજીરાવ કલેથ મારકીટ આદિ બજારો બંધ રાખવામાં આવ્યા હતાં.
સાવઢતા (ખારવાર) આચાર્યદેવના સ્વર્ગવાસના અંગે પન્યાસશ્રી કમળવિજયજી મહારાજના અધ્યક્ષપણા નીચે એક સભા ભરવામાં આવી હતી જેમાં દિલગીરીદર્શક ઠરાવ કરી અનેક સદગૃહસ્થાએ મહૂમનાં જીવનના અમુક પ્રસંગે ઉપર અસરકારક વિવેચને કરી સભાજનેને પરિચીત કર્યા હતા. બાદ સમય થતા સભા વિસર્જન કરી હતી.
શ્રમણ સમુદાયના મહાન આચાર્યદેવના પુજાર્થે
થયેલા અષ્ણાહીકા મહોત્સવ.
વાંચી (મારવા) પૂજ્ય આચાર્યદેવના કાળધર્મના સમાચાર મળતાં આચાર્યશ્રી વિયહર્ષસૂરિજી મહારાજના સદુપદેશથી, પિસ વદિ દથી વદિ ૧૩ સુધિના આઠ દિવસને સ્વર્ગસ્થના પૂન્યાર્થે અષ્ટાદ્વીકા મહોત્સવ પંચતરફથી ઘણાજ ઠાઠમાઠથી કરી, દરરોજ જુદા જુદા પ્રકારની પુજાઓ રાગરાગણીથી
ભણાવવા સાથે પરમાત્માઓને ભભકાદાર અંગરચનાઓ કરવામાં આવતી હતી. આ મહોત્સવમાં આગેવાનોએ પૂજ્ય આચાર્યદેવ પ્રત્યે અનનિય ભક્તિભાવ દર્શાવ્યો હતો. તેમજ દેરાસરના ચોગાનને વાવટાઓથી સુશોભિત બનાવવામાં આવ્યો હતે.
પાછીતાણા. તીર્થોદ્ધારક આચાર્યદેવશ્રીના પંચત્વ પામવાના સમાચાર મળતાં પન્યાસશ્રી સુરેન્દ્રવિજ્યજીના ઉપદેશથી, કંકુબાઈની ધર્મશાળામાં સ્વર્ગસ્થના પૂજાથે અષ્ટાદ્વીકા મહોત્સવ ભક્તજને તરફથી કરવામાં આવ્યો હતો. દરરોજ જુદા જુદા પ્રકારની રાગરાગણીથી મોટી ટેળીવાળા પૂજાએ ભણાવવામાં ઉત્સાહથી ભાગ લેતા હતા. તેમજ અરિહંત ભગવાનને નવા નવા ઢબની અંગરચનાઓ કરાવવામાં આવતી હતી. આ મહોત્સવ યાત્રાળુઓ તરફથી જવામાં આવ્યો હતે.
પારીતાણા મેટી ટેળીવાળા તરફથી ઉજમબાઈની ધર્મશાળામાં મહૂમના પૂન્યાર્થે ઘણાજ આડંબરિક રીતે સમેસરણ અને પાવાપુરીની રચનાઓ ગોઠવી, ધર્મશાળાને વિજયપતાકાઓ અને કાનેથી સુશોભિત બનાવી મહા સુદિ રથી સુદિ ૧૩ સુધિને અષ્ટાદ્વીકા મહોત્સવ કર્યો હતો. આ મહોત્સવમાં મેટ્ટિી