________________
જૈનધર્મ વિકાસ.
જૈન શાસનના મહાન વિભૂતિની અમૃતમય વાણીના
ઉપદેશથી થયેલ પ્રતિષ્ઠા મહોત્સવની યાદિ.
શ્રી ચિત્રકુટ જિનાલયની પ્રતિષ્ઠાનું દુષ્ય. શેઠ. નગીનદાસ મચ્છુભાઈના લેનનું દેરાસરની સુરત. શ્રી. સંખેશ્વરજી તીર્થની ભમતિની
સ ખેશ્વર. શ્રી. શિતળનાથના દેરાસરની.
ચાણમાં. શ્રી. ગિરનાર તીર્થની મુખ્ય ટુંક
જુનાગઢ. શ્રી. રેવતાચલ તીર્થની ટુંકે અને ભમતિની. વાપીના દેરાસરની.
વાપી. રૂપા સુરચંદની પોળના દેરાસરની.
અમદાવાદ. શેઠ, કીશનલાલજી સંપતલાલજીના દેરાસરની. પિક-ફધિ. શ્રી. ચિતોડગઢના દેરાસરની.
ચિતોડગઢ. (મેવાડ.) નેટ. આચાર્યદેવશ્રીની જીર્ણોદ્ધાર પ્રત્યે અનહદ ધગસ હોવાથી તેઓએ પિતાના જીવનના કાળ દરમિયાનમાં ગિરનાર, ચિતોડગઢ, તારંગાજી, કુંભારિયા આદિ તીર્થો અને અનેક ગામના જિનાલયે આદિનો જીર્ણોદ્ધાર કરાવવામાં અને આશાતના ટાળવામાં ભક્તજને પાસેથી ઓછામાં ઓછી દશેક લાખની રકમનો સદવ્યય કરાવેલ હશે.