________________
સૌરાષ્ટ્રના નરરત્નોના કાર્યોની નોંધપોથી.
૧૮૩
::
,
, ,
મહાવીરના યુગના ચમકતા મિનારા. આ સમાચારોને ઉદયપુર સંઘ તરી દેશાવરમાં નાકારા સંદેશા મોકલાતાં, આ મહાન શાનથંભ, વિદ્ધારક બાળબ્રહશારી મહાન વિભૂતિના સ્વર્ગવાસથી અનેક સ્થળેના સંઘાએ દેવવંદન, હડાળા, વિરહ વેદના વ્યકત સભાઓ ભરી ઠરાવ અને અલંકા મહોત્સવ અંગર જાઓ કરી સૌએ પિતાપિતાની ભક્તિભાવ ભરેલી લાગણી પ્રદર્શિત કરી, તે કાર્યોના સેંકડો સંદેશાઓ તાર અને ટપાલ દ્વારા આચાર્ય દેવના શિષ્ય શિષ્ય તરફ મોકલાવ્યા હતા. મેવાડ પ્રદેશના રીવાજ મુજબ અગ્ની સંકારથી થયેલી રાખને શ્રીસિદ્ધાચળ મોકલાવી તેને મહાન પવિત્ર શાય નદીમાં નખાવવામાં આવે છે. તે પૃથા મુજબ રાખને કેળા ભરતાં રાખના ઢગલામાંથી અખંડ શ્રીફળ નીકળેલ હતું. આ સમાચારથી અઢારે આલમમાં આચાર્યદેવની તપ અને ગુણોની પ્રશંસા થઈ રહેવા સાથે જનસમૂહનો ભક્તિભાવ ખૂબજ વો હતો.