________________
સૌરાષ્ટ્રના નરરત્નના કાર્યોની સેંધપોથી.
૧પ૩ સં. ૧૯૭૩. ચાતુર્માસ પૂર્ણ થયે આજુ બાજુના પ્રદેશમાં વિચરી, ચાણમાના સંઘમાં કુસંપ હેવાથી તેનું નિવારણ કરવાની અને પક્ષની વિનવણી થતાં ચાણમાં પધાર્યા. અને બન્ને પક્ષોને એય કરવી પડાઓ તપાસવા અને ટાંકુ ખાદતા નિકળેલા ખંડિત પ્રતિમાઓ સાથે શીતળનાથજીની અખંડ પ્રતિમા નિકળેલ તેની વ્યવસ્થા કરવા, બધા એનાથી ઉત્સાહિ સજનની “શ્રી શીતળના જેન મંડળ” નામની સંસ્થા સ્થાપી તેમા દ્વારા, ચાતુર્માસ રોકાઈ બધો વહિવટ ચાખો કરાવ્યું. તેમજ જેઠ સુદિ ૧૦ના મુનિશ્રી મનહરવિજયજી અને પન્યાસશ્રી ધર્મવિજયજીના શિષ્ય મુનિશ્રી સુરેન્દ્રવિજયજીના શિષ્ય મુનિશ્રી વિજયજીને બ્રહદીશા સંઘ સમક્ષ આપી. ચાતુર્માસ દરમિયાન એકય અને સંગઠ્ઠન સાથે ધાર્મિક દ્રવ્યની રક્ષા આદિના વિષય ઉપર ઉપદેશ આપી, ચાણસ્માના લોકોને ઉત્સાડિ બનાવી, કુનું નિવારી, એકયતા વધારી, એકદિલીથી તમામ વહેવટની ચોખવટ કરાવી નાખી.
સં. ૧૯૭૪, ચાતુર્મારા પૂર્ણ થયે, પન્યાસથી દાનવિજયજીના સંદપદેશથી વડનગર ઉપધાન થતાં, આગેવાનોના આગ્રહથી વડનગર પધારી ઉપધાનની માળા પહેરાવી. જ્યાં રાધનપુરના સોમચંદભાઈની દીક્ષા લેવાની ભાવના થતાં, પચાસજી મહારાજને રાધનપુર પધારવાની વિનંતિ કરવા આવતાં તારંગાજી, ચારૂપ, પાટણ, સંખેશ્વર થઈ રાધનપુર પધાર્યા. બાદ મહા સુદિ ૧૦ ના શુભ મુહર્ત ઘણાજ આડંબરિક અછાલીકા મહોત્સવ અને પ્રભાવના સાથે દબદબા ભલા વડાથી, શેઠ તીલાલ મુળજીભાઈને બગીચામાં પધારી ભાગવતી દીક્ષા પાસજી મહારાજશ્રીને વરદહસ્તે ચતુવિધ રાંઘ સમક્ષ આપી.
કામ,
દીક્ષાના ઉપગરણ સાથે નારીવૃંદનું દૃષ્ય,