________________
૨૦૪
* રનધર્મ વિકાસ
સાધુ સમુદાય એમના પવિત્ર કર્તવ્ય પરાયણે જીવનનું અનુકરણ કરે. અને સાસન હિતાર્થે એમણે આદરેલા અનેક કાર્યોને એ ગતીમાન રાખે. આપણી વચ્ચેથી મીઠી ફેરમ ફેલાવતા એમને આત્મા ચાલી ગયો છે. અને એમના નાશવંત દેહને અગ્નિદેવ ભરખી ગયે છે. છતાં એમના જીવનની મધુર સુવાસ આ ભારત વર્ષમાં વરસો સુધી ફેલાતી રહેશે.
આચાર્યદેવશ્રીના સ્વર્ગસ્થ શિષ્ય મુનિશ્રી શુભવિજયજી.
મુદ્રક-હીરાલાલ દેવચંદ શાહ. “શારદા મુદ્રણાલય.” જુમામજીદ સામે–અમદાવાદ પ્રકાશકઃ | ભોગીલાલ સાંકળચંદ શેડ. “જેનધર્મ વિકાસ એ જૈનાચાર્ય
| વિજયનીતિસૂરીશ્વરજી વાંચનાલય. પ૬/૧ ગાંધીરેડ-અમદાવાદ