________________
સ'સાર ચિતાર અને મુક્તિના સુખ.
સંસાર ચિતાર અને મુક્તિના સુખ.
લેખકઃ——મુનિ રામવિજયજી (આ. વિજયનેમિસૂરીશ્વરજીના પ્રશિષ્ય) (ઝેર ગયા ને વેર ગયા વળી કાળા કેર ગયા કરનાર. એ રાગ) ભીમા અટવી નામે જંગલ, સંસાર વનની ઉપમા જોય. મધ્યસ્થાને નગરી સારી, વાસભુવન નામે તે કાય. કર્મ પરિણામિ મંડલિક રાજા, રાજ કરે છે લીલા વિશેષ. હય ગય રથને પાયદળ સારૂં, મિથ્યાત્વાદિ ચાર રેશ. સુખ દુઃખ લેાક્તા કર્મ પ્રમાણે,શાતા અશાતા ઉદય વિપાક. મધુ લિસથી ખડુ,ની ધારા, ચાટતા સુખદુખ ધરે અનેક મૃગયા ખેલે વક્ર અશ્વથી, મેધ ન લીધેા કલા વિવેક. પ્રચંડ વેગે ભીમ અટવીમાં, ભૂલેા ભમે છે એકા એક. ક્ષુધા તૃષા ઉદય અશાતા, મધ્યાહ્નકાલે દુ:ખ અપાર. નિર્જન જંગલ વનચારીનું, ગજ વાઘાના ઘણા પ્રચાર. વડ વૃક્ષની વડવાઈ ઝાલે, વક્ર અશ્વની ગતિ અજમ. દુ:ખના દરીયા કલ્લેાલ ચડીયા, કમ તણી હાલતા ગજબ. પુન્ય પસાયે આયુષ્ય દારી, સાંધે ગેાપાળ મૂર્ખ પાંચ, રૂખડ લખમણુ રાજો લાજો, માના આવે નાવી આંચ. અલ્યા મુર્ખ કયાંથી આવ્યા, રાંડના અક્કલ નથી લગાર. રોટલા મરચુ પાણી આપ્યું, હાથ સેનાના જીભ કુઠાર. સ્પર્શી રસ ગંધ વર્ણ શબ્દો, પાંચ વિષયા પાંચ મુરખા માન. આપે શાતા વિપાક અશાતા, અધ્યાતમ ગીતાએ ગાન. રાજા પુનઃ જીવન પામ્યા, આન ંદ ઉલ્લસ્યા હૃદય મેાઝાર. ઘણું ઘણું વિનવે નમ્રપણાએ, પધારજો અમ રાજ દરબાર. એક દિન પાંચે મળી સિધાવે, ડાંગા પાંચે એકેકે હાથ. શહેર વ્યવહારા નગરા નીતિ, અલ્પ નહિં છે ગતિ વિનાથ... અંદર સરખા માનવ જાતિ, દેખા ભૈયા પુચ્છ વિહીન. લહિયા લખતાં કલમે અટકે, વગર પૈસાનું નાટક તાન. કાંઠે કાંઠે રાજા ભાળે, ઘર ખતાવા ભરે ખઝાર. રોટલા આપી જીવન આપ્યું, નહિંતર જોતા યમ દરખાર. રાજા આપે શાંતિભુવને, ઈંદ્રો જેવા ખાનપાન વળી મીઠા મેવા, નામજ લેતાં નાવે પાર.
આસનસાર.
અપૂર્ણ
૨૫
(૧)
(૨)
E
(૪)
(૫)