________________
३४२
જૈનધર્મ વિકાસ
वासुपूज्य स्तवन ___ (रचयिता-कस्तूरचंद जैन सेवाड़ी) देसी-राणीजीतो रजनी सेजा सुतां सजनी ॥ वासुपूज्य स्वामी, तुमे अंतरजामी । दरसण देओ सुख थाय थाय थाय ॥ जेठ सुद नम आया, देव विमान पाया। जया माता के गर्भ आय आय आय ॥ जया माता जाया, वसुपूज्य घर राया, चपानगरी के तुमे राय राय राय ॥ चारित आप पाया, क्रमे सुख पाया। मोक्षपुरीना तुमे राय राय राय ॥ पाड़ा लंछन पाया, रक्तवर्णी काया। वरक रासी ना तुम्हे राय राय राय ॥ किस्तूरचंद गावे, आपके मंदिर आवे । आप दुख कापो सुख थाय थाय थाय ॥
“शमन मांस"
લેખક–કલ્યાણવિજયજી પિકારે ધર્મના થે, ગરીબી છે મહેબુરી, વાંચે ઈતિહાસના પાને, ગરીબી છે મહાબુરી. ગરીબી માન મૂકવે, ગરીબી ભાન ભૂલે, ગરીબી દેહ વટલાવે, ગરીબી છે મહાબુરી. ગરીબી વિષની વેલી, ગરીબનું કઈ ના બેલી, ગરીબની હાય છે બુરી, ગરીબી છે મહાબુરી. "गरी मनासु"छमेटी, ५५२ ५९ नशे छेदी, ગરીબ સૌ આ જગત કેદી, ગરીબી છે મહાબુરી.