SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ધએ વિચાર ૩પ૩. ધમ્ય વિચાર (લેખકઃ ઉપાધ્યાય શ્રી સિદ્ધિ મુનિજી ) (ગતાંક પૃષ્ઠ ૩૨૨ થી અનુસંધાન.) આ વિધવાઓને વર્ગ પણ મટે છે અને તેમાં અનુચિત પ્રવૃત્તિઓ કેઈ વખતે નજરે પડે છે તેથી, ગામ હોય ત્યાં ઢંઢવાડા પણ હોય એ વાત પર ધ્યાન નહિ આપનારા અને અમુક સંખ્યાની વિધવાઓને દોષ તેમના આખા વર્ગ પર ઢળવા ઈચ્છનારા જે લેકે છે, તેમને ઉપરક્ત અનીતિને એકાદે પ્રસંગ હાથ લાગી જતાં, ફાવે તેમ બેલવાની-બકવાની તક આ વિધ વાઓમાં જ વધારે; પણ આથી સામાન્ય વિધવાઓને પુનર્લગ્નના રસ્તે પગ મુકવાને ઉત્સાહ જાગે કે તેમનાં લાગતાવળગતાઓ બ્રહ્મચર્યની કીસ્મત ન સમજતાં તેઓને તેવા રસ્તે જવા પ્રેરે, પરંતુ એવી ફેઈપણ જાતની હિલચાલ આ આર્યદેશને બીલકુલ ઈષ્ટ નથી. એવી હીલચાલ ઉચ્ચ સમાજેને માટે હળહળતા ઝેર સમાન છે. વળી વિધવાઓમાં પુનર્લગ્નની ભાવના પૂરજોસથી ફેલાવનારાઓ કન્યાઓની શી દશા થશે એને ખ્યાલ ભાગ્યે જ કરતા જોવામાં આવે છે. આજે જે સમાજને માટે પુનર્લગ્નની વાત કરવામાં આવે છે ત્યાં, કેઈપણ કુંવારો નહિ રહે કે વિધવાઓ કુંવારાને નહિ જ વરેન્જડપી લે એ કેટલું શક્ય છે ? અહિં પુરૂષ સ્ત્રીનું પોષણ કરવું જોઈએ એ પણ એક સવાલ છે. કન્યાઓ પુખ્ત–વધારે પુખ્ત વયની કરવામાં આવે છે તે જ્ઞાતિઓમાં કોઈ સુધારાને સવાલ હેત નથી, ત્યાં બહુધા પિષણ અને સુખવૈભવને જ સવાલ હોય છે. કૈક ગેળામાં અપરિણિતકુંવારા યુવાનોની સંખ્યા હતાં છતાં તેમને કન્યા ન આપતાં રંડાયા બીજવરની વાટ જોવાય છે. સામાન્યતઃ પુરૂ કરતાં સ્ત્રીઓની સંખ્યા વધારે, અને પુરૂષામાં બધા સ્ત્રીનું પિષણ કરવાની શક્તિ ધરાવનારા નહિ; આવી સ્થિતિમાં વિધવાઓનાં પુનર્લગ્ન-નાતરૂ શરૂ થાય, એ થતા અનાચારના ખાળે ડુચા મારી, દરવાજાઓ ખેલી નાખવા જેવું છે. આથી કન્યાઓને માટે ગર્ભપાત કરવાની કે બાલકે દૂર કરી નાખવાની શાળા ઉઘાડવા જેવું જ થવાનું. એકંદર રીતે જોતાં જણાશે કે, વિધવાઓ ફરી પરણે કે ન પરણે એ એક કુટ પ્રશ્ન છે. અને એ પ્રશ્નનો ઉકેલ, જેમ બને તેમ વધારે સંયમ રાખી બ્રહ્મચર્ય જીવનથી જીવવું, એથી જ આવી શકે તેમ છે. ધાર્મિક દ્રષ્ટિએ તે આ પ્રશ્ન
SR No.522512
Book TitleJain Dharm Vikas Book 01 Ank 12
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1941
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy