SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ તપારાધના ૩૩૯ વિજયજી એ પર્યુષણુ પહેલા સેાળના તપની આરાધના કરવા ઉપરાંત શહેરમાં સમયાનુસાર નારીસમૂહમાં ભિન્નભિન્ન પ્રકારના તાની આરાધના થયેલ છે. અને તેથી શ્રાવક ગણુમાં ઉલ્લાસ અને ઉમગ સારા હેાઇ ગુરૂદેવાની તપસ્થા નિમિત્તે અન્નાહનીકા મહેાત્સવની ઉજવળી થયેલ છે. આચાર્ય દેવે કારણવશાત શ્રાવણુ વદેિમાં વિહાર કરી વારાહિ જવાનુ નક્કી કરેલ તેથી વારાહિ સ ંઘે તાર અને પત્રદ્વારા પધારવા વિજ્ઞપ્તિ કરેલ પરંતુ હાલ તુરત તે વિહાર બંધ રહેલ છે. વ્યાખ્યાનના અમાલ વૃદ્ધ આદિ માટે સમૂહ લાભ ઉઠાંવે છે. વળી થાડાક સમયમાં સંઘ મસ્ત ગુરૂદેવ સાથે ચૈત્ય પરિપાટી કરવાનું શરૂ કરશે. આ રીતે રાધનપુર હાલ તેા ઉત્સાહમય વાતાવરણમાં ગુંજી રહ્યું છે. પ્રત્તાવઢ પન્યાસજી શ્રીકલ્યાણુવિજયજી મહારાજના દેશનામૃતથી, શ્રાવકગણમાં ઉલ્હાસ આવતાં નવકાર મહામંત્રના તપની, અષાડ વિદે ૧૪ થી ઘણા જ આડંબર સહિત ઉમંગ અને ઉત્સાહપૂર્વક આરાધના શરૂ થતાં, તેની સંપૂર્ણતાના અંતે, તપેાત્સવ નિમિત્તે વરઘેાડા, રાત્રિ જાગરણ, પરમાત્માની અંગરચના, અને પૂજાદિ ઉલ્લાસપૂર્વક કરી ઉજવણી કરી હતી. વ્યાખ્યાનમાં જૈનજનેતાના શ્રોતાગણ માટી સંખ્યામાં આવે છે. અને શહેરમાં ગુરૂદેવની પધરામણિથી આનદાત્સન ગઈ રહ્યો છે. gળાયા. મુનિશ્રી રવિવિજયજી, શ્રી હિમતવિજયજી આદિના ચાતુર્માસથી શ્રાવકગણમાં ઉત્સાહ વધતા, વહેં માન તપના પાષણની ટીપમાં રૂ. ૭૦૦] આશરે થવા ઉપરાંત ખાર માસના પાસડુ. કરનારાઓના ઉતરવારા પણ નોંધાઈ જવા સાથે તપારાધના પણ સારી થઈ છે. સેપારી. મુનિશ્રી ભદ્રાન દવિજયજી આદિના ચામાસાથી, શ્રાવક સમૂદાયમાં ઉલ્લાસ વધતાં, સૂત્ર વાંચના શરૂ કરાવી, વ્યાખ્યાનના જૈનજનેતર મહેાટા સમુહમાં લાભ લે છે. વળી મુનિશ્રી બુદ્ધિવિજયજીએ ૨૫ ઉપવાસ અને સાધવી શ્રી કમળશ્રીજીએ માસમણુના તપની આરાધના કરવાથી, તેના ઉલ્લાસમાં સંઘે વરકા ણાથી સંગીત મંડળી ખેાલાવી, ઘણા જ ઠાઠમાઠથી અષ્ટાહ્નિકા મહેાત્સવને પ્રારંભ કરી, રાગ રાગણીથી મધુર વાજીંત્રાના નાદોથી પૂજા ભણાવવા સાથે, પ્રભુજીને ઉત્તમ પ્રકારની અગરચના કરાવી છે. ઉપરાંત પચર`ગી તપની આરાધના શ્રાવક ગણે ઘણાજ મેટા સમૂહથી ઉત્સાહ અને ઉમંગપૂર્વક કરી હતી. વ્યા ખ્યાનમાં હમેશા પ્રભાવના થાય છે. મોરવાટા મુનિશ્રી અમરવિજયજી મહારાજના ચાતુર્માસથી શ્રાવક સમુહમાં ઉત્સાહ વધતા તપારાધનામાં એક સેાળ, અગીઆર દેશ અને ચાર અઠ્ઠાઈ થવા પામેલ છે. તપસ્યા મેાટા ભાગે નારી સમૂહે કરેલ છે. આ તપસ્વીઓના લીધે ગામ આન ઢાત્સવમાં ગરકાવ થઈ જવા સાથે તપ ઉજવણી નિમિત્ત, નૌકારસી, અષ્ટાહ્નિકા મહેાત્સવ આદિ અનેક શુભ કાર્યો કરવામાં લયલીન થઈ ગયેલ છે, .
SR No.522511
Book TitleJain Dharm Vikas Book 01 Ank 11
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1941
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy