________________
જૈન ધર્મ વિકાસ
ચાતુર્માસ નિય.
જૈનાચાર્ય શ્રીવિજ્યેન્દ્રસૂરિજી આદિ, જૈન ઉપાશ્રય, શીવપુરી, ગ્વાલિયર. જૈનાચાર્ય શ્રીવિજયસૌભાગ્યસૂરિજી આદિ, જામનગરવાળી ધર્મશાળા, પાલીતાણા. જૈનાચાય* શ્રીવિજયકુસુમસૂરિજી આદિ, નાગેરીશાળાના ઉપાશ્રય, અમદાવાદ. જૈનાચાર્ય શ્રીવિજયલાભસૂરિજી આદિ ૨, વડાદરા. જૈનાચાર્ય શ્રીજિનહરિસાગરસૂરિજી આદિ ૬, સંવેગીઉપાશ્રય, મેાકલસર,મારવાડ. જૈનાચાર્ય શ્રીધનચંદ્રસૂરિજી આદિ, જસકેારની ધર્મશાળા, પાલીતાણા. ઉપાધ્યાય શ્રીકલ્યાણુવિજયજી આદિ, સ ંવેગી ઉપાશ્રય, ગાળ, મારવાડ. ઉપાધ્યાય શ્રીમણીસાગરજી આદિ ૨. સવેગી ઉપાશ્રય, જયપુર. ઉપાધ્યાય શ્રીમતિસાગરજી આદિ ૩, દાદા સાહેબની વાડી, પાલીતાણા. ઉપાધ્યાય શ્રીલબ્ધિમુનિજી આદિ, મહાવીર સ્વામીનુ મંદિર પાયધુનિ, મુંબઇ ઉપાધ્યાય શ્રીરવિચંદ્રજી આદિ, પાયચંદગચ્છનેા ઉપાશ્રય, તલવાસણા, કચ્છ. પન્યાસ શ્રીઅમૃતવિજયજી આદિ, સંવેગી ઉપાશ્રય, રાણી, મારવાડ. પન્યાસ શ્રીલલિતવિજયજી આદિ, જૈન ઉપાશ્રય, વડનગર. પન્યાસ શ્રીમતીન્દ્રવિજયજી આદિ, સંવેગી ઉપાશ્રય, સુમેરપુર, મારવાડ. પન્યાસ શ્રીજશવિજયજી આદિ, તપાગચ્છના ઉપાશ્રય અહમદનગર, ખાનદેશ. પન્યાસ શ્રીરવિવિમળજી આદિ ૨, જૈન સેાસાયટી; અમદાવાદ. ... પન્યાસ શ્રીચતુરવિજયજી આદિ, જૈન ઉપાશ્રય, ગભીરા ગુજરાત. પન્યાસ શ્રીવિજયજી આદિ, તપાગચ્છના ઉપાશ્રય, થરાદ. પન્યાસ શ્રીરમણિકવિજયજી આદિ, વડામાં શાન્તિભૂવન, પાલીતાણા. પન્યાસ શ્રીઅવદ્યાવિજયજી આદિ, જૈન ઉપાશ્રય, ભાવનગર. પન્યાસ શ્રીભૂવનવિજયજી આદિ, દાદા સાહેબની વાડી, ભાવનગર, પન્યાસ શ્રીતિલકવિજયજી આદિ ૭, જૈન ઉપાશ્રય, ભાભેર. મુનિશ્રી ન્યાયવિજયજી આદિ ર, નાગજી ભુદરની પાળના ઉપાશ્રય, અમદાવાદ. મુનિશ્રી રવિવિજયજી આદિ ૩, તપાગચ્છ ઉપાશ્રય, અમરેલી. મુનિશ્રી મતિસાગરજી આદિ, જૈન ઉપાશ્રય, આતુર, પુના.
૩૩૬
મુનિશ્રી વિનયવિજયજી આદિ, રણછેડલાઈન, જૈન મંદિર ઉપાશ્રય, કરાંચી, સિંધ. મુનિશ્રી પ્રિય કરવિજયજી આદિ જૈન ચૈત્ય પાસેના ઉપાશ્રય, હાલા, સિંધ. સુનિશ્રી તિલકવિજયજી, આદિ, તપાગચ્છ ઉપાશ્રય, કાલ્હાપુર. મુનિશ્રી મેરૂવિજયજી આદિ, જૈન ઉપાશ્રય, કેાખરથર, અમદાવાદ. મુનિશ્રી ભક્તિવિજયજી આદિ, જૈન ઉપાશ્રય, ખેડા. મુનિશ્રી કનકવિજયજી આદિ, જૈન ઉપાશ્રય, ખેડબ્રહ્મા, પ્રાંતિજ. 'મુનિશ્રી દાનવિજયજી આદિ, જૈન ઉપાશ્રય, ખાચરાડ, માળવા.