________________
ધ વિચાર
ધમ્ય વિચાર
(લેખકઃ ઉપાધ્યાય શ્રી સિદ્ધિમુનિજી ) ( ગતાંક પૃષ્ઠ ૨૯૦ થી અનુસ ́ધાન. )
૩૧૯
(૮) કહે છે કે, માલ્યાવસ્થા નિર્દોષ–પ્રભુ જેવી હાય છે. આ કાંઈ આખું સત્ય નથી. ખાલક વખતને કેવી રીતે નકામે વ્યય કરે છે તેનું તેને ખીલકુલ જ્ઞાન ને ભાન હેતુ નથી. તેનામાં છુપાં, આગળપર ફળનારાં સર્વ ઝેરી ખાતે રહેલાં હાય છે. રાગ, દ્વેષ, મેહ, બધુ ત્યાં અણુખીલ્યું—અણુફાલ્યું પડેલું જ હોય છે, તેની બધી નાની નાની વાતે-રમતા ભાવિ કાલની સ ઉથલપાથલાની શાળાજ સમજવી. અલક ભૂલે છે, પણ શું તે બુદ્ધિપૂર્વક ભૂલે છે? કેટલીક વાર્તા બુદ્ધિપૂર્વક ભૂલવામાં મહત્તા-પ્રભુતા હાય, નહિ કે ક્ષયે પશમના અભાવથી ભૂલવામાં ખાલકનાં હાસ્ય મૃદુ અને મનહર લાગે, પણ એ મૃતા અને મનહ તામાં પ્રભુતાને દાવા કરવા એ અજ્ઞાન છે, માહ છે. પાલકમાં પ્રભુતા માનનારાઓ, કહેા કે, અજ્ઞાનવાદી છે. એમની એષ્ટિ મિથ્યા છે. નિર્ભય, નિષ્ઠુર ને બેદરકાર હાય તેા, અજ્ઞાની કરતાં જ્ઞાની વધારે જવાબદાર છે; અન્યથા સર્વદા ને સત્ર જ્ઞાની કરતાં અજ્ઞાની જ વધારે જવાખાર છે. અજ્ઞાની ન્યાયને અક્ષમ હાય; અયાન્ય ન હેાય. તે અક્ષમ હેાવાથી જ ઈન્સાફ ત્યાં મૌન છે, નહિ કે અજ્ઞાન હેાવાથી.
આમાં અપવાદ મહાનુભાવ વિશિષ્ટ ખાલકના જ હેાઇ શકે, જેવી રીતે મહાનુભાવનું અજ્ઞાન ગુન્હાની મહત્તા ઘટાડી નાખે છે. તેવી રીતે તેવાં વિશિષ્ટ ખાલકાની અપરાધરૂપ ખાલ રમતા પણુ દોષની મહત્તા ઓછી કરી નાખે છે. ક બ્યનું માપ લેવામાં ઇન્સાફના કાંટાની ધારણ સમતાલ હોતાં છતાં પણ આધ્યાત્મિક માપના વિચિત્ર ફેરફારાથી આમ બનવા પામે છે. ઇતિહાસ અને આજે પણ 'થતા અનુભવે સ્પષ્ટ કરે છે કે; મહાનુભાવ ખાલકા રમે છે, પણ તે હૃદયના રસ વગર જ, મહાવીરેાની ક્રીડામાં—બાલરમતમાં પ્રાય: વીર્ય સ્ફુરણુ માત્ર જ છે; નથી ત્યાં પૌલિક અસ્મિતાની ખાસ લાગણીઓ, આજ કારણથી તે અવસરે સ્વાભાવિક કે નજીવા ધર્યું સમાગમે આત્માતા પંથ તરફ વળવા કે ત્યાં આગળ કદમ ધરવા પાતાના દિલને દોરે છે. એ મહાનુભાવાનું સર્વ કે અમુક આલવન ફક્ત ચેાગ્ય સમયને લાવવા પુરતુ જ હાય કે ભેાગ્ય કમભાગવવા જ તે માલ્ય રમતું હાય. એટલાજ માટે ‘છતા’ એ કહ્યું છે કે, વય રમેછે, આમા