________________
શ્રીવિજયનીતિસુરીજીનો પ્રભાવ
૨૭૩ વિહાર દરમ્યિાન લેકેની અનુકુળતાવાળા સમયે વ્યાખ્યાનો અપાતા અને લેકે પ્રેમપૂર્વક તેને સાંભળવાથી શ્રોતાગણમાં આલ્હાદ ઉતપન્ન થતો. કેટલાક ગામે તો સંવેગી સાધુના દર્શન પણ પ્રથમ જ થતા હોઈ સાધુગણ પત્યે ખુબ ભક્તિ ભાવ દર્શાવતા હતાં, તેમજ સેવાના લાભથી આલ્હાદ પામતા હતા.
ડબાસંગ પ્રદેશમાં આચાર્યદેવ શ્રીવિજયનીતિ
સુરીજીનો પ્રભાવ.
૧. જામનગરની આથમણી બાજુએ ૬૬ ગામે વિશાઓશવાલ જ્ઞાતિના આવેલા છે. તેઓ બધા ખેતીને ધંધો કરતા હતા.
૨. આ તરફના ગામડાઓમાં સાધુ સાધવીના વિહારના અભાવે, તેઓ મુવીપૂજક શ્રાવક હોવા છતાં, પોતાના જૈન ધર્મને ભૂલી જઈ અન્ય ધર્મમાં દાખલ થઈ તેની ક્રીયાકાંડ કરવા લાગી ગયા હતા.
૩ પિતે ખેડુત હોવાથી ભણતા નહોતા, એટલું જ નહીં પણ પિતાની સંતતીને પણ કેળવણું આપતા નહોતા.
૪. આ લેકે દુષ્કાળ વખતે ઘણું જ લાચારીવાળી જીંદગી ગાળતા હતા. સં. ૧૯૬૨ ના દુષ્કાળ વખતે તેઓ ભૂખમરે વેઠતા હતા. તે વખતે અનાજ આપવા મેટું ફંડ થયું હતું. તે ફંડમાંથી થોડી રકમ બચત થઈ હતી, તેમાંથી આ લેકને કેળવણી આપી આગળ વધારવા કે જેથી દુષ્કાળ વખતે પિતાની જંદગી નભાવી શકે. આવા કારણથી પેલા મોટા ત્રણ ગામમાં જૈન પાઠશાળાઓ ખોલી. જ્યાં પાઠશાળાનું કામ ૩-૪ વર્ષ ચાલ્યું. ત્યાં સં. ૧૯૬૮ ની સાલનો દુષ્કાળ ફરી પડ્યો. એટલે આ કેળવણું આપવા માટે જે રકમ રાખી હતી તે રકમ દુષ્કાળમાં વપરાઈ ગઈ, તે રકમ જુજ લેવાથી તેમાંથી દુષ્કાળ ઉતરી શકે તેવું નહોતું. તે વખતે દાનવીર શેઠ ખેતશી ખીઅશીએ મોટી રકમ આપી ૧૯ ૬૮ ને દુષ્કાળ ઉતરાવ્યું. આ વખતે ચાલુ થયેલી શાળાઓ બંધ થતી હતી. તે શેઠ સાહેબે બંધ ન થવા દેતાં, તે ત્રણ શાળામાં બીજી ચાર શાળાને વધારે કરી સાત શાળા ચલાવવા લાગ્યા. પણ ગામે ઘણું અને શાળાઓ થેડી તેથી જોઈએ તેવું કામ થાય નહીં. પણ કઈ મદદ કરનાર ગ્રહસ્થ ન મળતાં શેઠ ખેતશી ખીઅશીની સાથે છેડી શાળાની મદદ મેસાણ જૈન શ્રેયસ્કર મંડળની મળી અને કામ ચાલુ થયું. ત્યાં શેઠ ખેતશી ખીઅશી તરફથી શાળા ચાલુ હતી તે બંધ થઈ. એટલે ખાતુ બંધ થવા લાગ્યું. તે વખતે પોરબંદરથી વિહાર કરતાં કરતાં જામનગર પધારતાં એવા આચાર્ય શ્રીવિજયનીતિસૂરીશ્વરજી મહા- .