________________
જનધર્મવિકાસ.
પુસ્તક ૧ લું. અષાડ, સં. ૧૯૭, અંક ૯ મે.
F મહાવીર પ્રભુ જયંતિ ઉત્સવ
(કઈ વસંત જે વસંત –એ રાગ) આજ ગાઓ મહાવીર સ્વામી,
અનુપમ સુરજ ઉગ્યો સુરજ ઉગ્યો, જેના ગાને દુઃખ જાય શમી,
અનુપમ સુરજ ઉગ્યો અહિંસા ધર્મ સર્વ જગને ભણાવ્યો, વિશ્વ બંધુ ભાવ મંત્ર સૌને સુણ, એવા વીતરાગ અંતરયામી,
અનુપમ, ૧ ચિત્ર શુકલ ત્રયોદશી ઉત્સવ ઉ, વીરપ્રભુ નામ ધૂન પ્રેમથી ગજવો, જેણે આત્માની બંસી સુણાવી, અનુપમ, ૨ જમ્યા પ્રભુજી ત્યારે જગ હર્ષ પામે, પ્રાણી, માનવ, દેવ, ભાવે પ્રણામે. કર પ્રાણી સૈઝયાં અહિંસા પામી, અનુપમ. ૩ પંખી કલેલે તરૂઓ સૌ મહેકે, મંગલદવનિ સર્વ દિસ દિસમાં ફેકે, શાન્તિ કેરૂં કેરૂં સામ્રાજ્ય રહ્યું જામી, અનુપમ, ૪ અજિત પ્રતાપી બુદ્ધિ, ઋદ્ધિના સ્વામી, આપની સ્મરણ ધન અંતરમાં જામી, મુનિ હેમેન્દ્ર ઉર વિશ્રામી?
અનુપમ ૫ રચયિતા–મુનિ હેમેન્દ્રસાગર.