________________
પ્રવાસ
મુનિશ્રી ભુવનવિજયજી આદિ ૨ જૈન ઉપાશ્રય; લેદરા.
મુનિશ્રી નરેન્દ્રસાગરજી તપસ્વી આદિ આબલીપળના ઉપાશ્રય, વેરીવાડ. અમદાવાદ,
મુનિશ્રી પ્રેમવિમળજી આદિ. સંવેગી ઉપાશ્રય, કોટા, મારવાડ. મુનિશ્રી મનકવિજયજી આદિ ૫ કાળુશીની પળના ઉપાશ્રયે. અમદાવાદ. કાશીવાળા મુનિશ્રી કરવિજયજી આદિ. કેઠીપળ, વડેદરા.
મુનિશ્રી કૃપાચંદ્રજી આદિ ૨ પાયચંદગચ્છના ઉપાશ્રય, સામળાની પળ અમદાવાદ.
મુનિશ્રી નંદનવિજયજી આદિ ૨ જૈન ઉપાશ્રય. જુનાગઢ. મુનિશ્રી હેમેન્દ્રવિજયજી આદિ ૪ જૈન ઉપાશ્રય. ગારીયાધર. મુનિશ્રી સુમિત્રવિજયજી આદિ ૩ સંવેગી ઉપાશ્રય, કેકણ ફલેધિ, મારવાડ. મુનિશ્રી અમરવિજયજી આદિ જિન ઉપાશ્રય, મેરવાડા. મુનિ શ્રીપદ્મવિજયજી આદિ ૨ જૈન ઉપાશ્રય, ઘણોજ. મુનિશ્રી રમણુકસાગરજી આદિ જૈન ઉપાશ્રય. ધોલેરા. મુનિશ્રી કલ્યાણવિમળજી આદિ. જૈન ઉપાશ્રય, રામસેન. મુનિશ્રી વર્ધમાનસાગરજી આદિ. મામાનીપળના ઉપાશ્રય. વડેદરા. મુનિશ્રી તિકવિજયજી આદિ. જૈન ઉપાશ્રય ફેદાની, મારવાડ. મુનિશ્રી હર્ષવિજયજી આદિ. જૈન ઉપાશ્રય. વિથાણુ, પિસ્ટ અંગીયા, કચ્છ, મુનિશ્રી દેવવિમળાજી આદિ જૈન ઉપાશ્રય. વડવાસા (તા. દેહગામ)
પ્રવાસ.
પ્રતાપગઢ (માળવા)ને સંઘપૂજ્ય મુનિવર્યને ચાર્તુમાસની વિજ્ઞકી કરી લઈ જવા માટે શુકલ પ્રતિપદાના રેજ સાદડી પધારી આચાર્યદેવને સાગ્રહ વિજ્ઞમી કરતાં આચાર્યદેવે પ્રખર વક્તા પન્યાસજી કલ્યાણવિજયજી, માળવા ભૂમિના પરિચીત મુનિ ચંપકવિજયજી આદિ ૪ મહર્ષિ સમુદાયને પ્રતાપગઢ ચાર્તુમાસ કરવાની આજ્ઞા આપતાં, ઉકત સંતાએ માળવા પ્રદેશ તરફના પ્રયાણની શરૂઆત કરી મરૂભૂમિના ઘાણેરાવથઈ દેસુરીની નાળ ઉતરી મેવાડ પ્રદેશમાં પ્રવેશ કરી પ્રથમ ઝીલવાડા પધાર્યા. જ્યાં ચાલીસ ઘરે ઉપરાંત જિનચૈત્ય અને ધર્મશાળા છે. જોકે મધ્યમ વર્ગના હોવા છતાં ખૂબ આસ્તાવાળા છે. ત્યાંથી કંટારીઆ પહેચ્યા જ્યાં સોલ ઘર સ્થાનકવાસી અને તેરાપંથીના છે. પછી પડાવલી ગયા જ્યાં પાંત્રીસ ઘર તેરાપંથીના અને પાંચ ઘર દેરાવાસી હવા