SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ જૈન ધર્મ વિકાસ. इसी शुभ प्रसंग के अन्तर्गत माघ शुक्ला चतुर्दशी के दिन आचार्यश्री के हाथों से साध्वी गुणश्री तथा चंपकश्रीजी की बड़ी दीक्षा भी बड़े समारोहपूर्वक हुई जिसके उपलक्ष में अट्ठाई महोत्सव वर्तमान में प्रारंभ है। यह इस तप की मुख्य विशेषता को सूचित करता है। उक्त शेठजी के पुत्ररत्न श्री चंदुलालजी, सूरजमलजी, पुखराजजी, मेधराजजी, लक्ष्मीचंदजी, डाह्यालालजी, खीमचंदजी आदि भी बहुत उत्साह पूर्वक अपने कर्त्तव्य का पालन कर श्री संघ की भक्ति कर रहे हैं एतदर्थ आपके साथ आपके सकल परिवार को भी कोटिशः धन्यवाद है। शासनदेव से यही प्रार्थना है कि ऐसे धर्मप्रभावक आचार्य रत्न, और ऐसे लाभार्थी धर्मप्रेमी श्रावक रत्न हमेशा दीर्घायु बने रहें जिससे धर्मोद्योत के साथ २ शासनोन्नत्ति भी विशेष हो। सूचनाः-यहां पर तीर्थोद्धारक श्रीमज्जैनाचार्य श्री विजयनीतिसूरीश्वरजी म. सा. तथा व्याख्यान वाचस्पति श्री विजयहर्षसूरीश्वरजी म. तथा उपाध्यायजी श्री दयाविजयजी म. आदि ठाणा ३५ सहित महासतियांजी -श्री ठाणा ७५ सहित बिराजमान हैं। दर्शनलाभ, व्याख्यान श्रवण लाभ और धर्मप्रभावना का सुंदर अवसर है। यहां की छटा देख कर ऐसा विचार होता है मानों बांकली ग्राम स्वर्ग लोक से समता करने के लिये साज सजा रहा हो। प्रेषकः-अमीचंद जैन बांकली પાનસર તીર્થમાં પ્રતિષ્ઠા મહોત્સવ | મુખ્ય દેરાસરની આજુબાજુના નવા બે ચમાં આદિનાથ અને શાન્તીનાથ પ્રભુની પ્રાચીન મૂર્તિઓની શેઠ ઉમેદચંદ વીરચંદ તથા શા. ડાહ્યાભાઈ કાળીદાસ તરફથી મહા વદી ૬ ની પ્રતિષ્ઠા હેઈ, મહા સુદી ૧૪ ને સેમવારના કુંભસ્થાપનાથી અછાલીકા મહોત્સવનો પ્રારંભ કરી દરરોજ જુદા જુદા પ્રકારની પૂજાઓ રાગ રાગણીથી ભણાવવા સાથે અંગ રચનાઓ ઉત્તમ પ્રકારની કરાવતા, મહા વદી સોમવારના પ્રભુજીને બીરાજમાન કરી સ્વામીવાત્સલ્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગને ભાવવા બનેના અતિ આગ્રહથી પં. શાન્તીવિજયજી ગણિવર્ય આદિ સાધુમંડળ અમદાવાદથી વિહાર કરી પાનસર પધારવા સાથે શેઠ ડાહ્યાભાઈ પિતાના વતનથી સંઘ કાઢી પ્રતિષ્ઠા કરવા પાનસર તીર્થે પધાર્યા હતા, અને તેઓશ્રીએ મહા વદિ ૮ ના ધામધુમ સાથે સંઘમાળ પહેરી હતી. આ આખા પ્રસંગને સુવ્યવસ્થિત રીતે પાર પાડવામાં તબીયત નરમ હવા છતાં પાનશર તીર્થના મુખ્ય સંચાલક શેઠ ભેગીલાલ સાંકળચંદભાઈએ અનહદ શ્રમ લીધેલ હોવાથી તીર્થભક્તી માટે તેમને ધન્યવાદ આપીએ છીએ,
SR No.522505
Book TitleJain Dharm Vikas Book 01 Ank 05
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1941
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy