________________
ધર્મવિકાસી સુમન.
વિકસે તે આલ્હાદ અપે અણુવિકસ્યાં ન આલ્હાદ અપે. અથવા ન આહાદ પામે છે તીર્થકરે, પૂર્વધરે, ગણુધરેને, આચાર્યોએ આદર્યા મહાપ્રયાસ કવિજનેએ અલંકાયુક્તભાવે આલેખે. અધ્યાત્મિકેએ અજબભાવે ગાયે, એવો ધર્મવિકાસ અર્પી દિવ્યાનંદ પ્રત્યેક ભવ્યના હદયકમળમાં. વિભુનું મુખડું વર્ણવ્યું કમળ સરખું. જ્ઞાનપિપાસુ વિદ્વજને ભ્રમર સમ બની આવે એ સુખદર્શને. ગુણગાહી ભ્રમરે આવે પણ પોતે રહે અડગ, વિરાગી નિર્વિકારી, નિર્મોહી એવું કર્યું એ કમળ. પુષ્પ પસંદગીના પ્રત્યુત્તરે ગમે સુરમ્ય, સુકોમળ, સુમધુર, સુરંગી સુમન કમળ.
| વસંતતિલકા. હે જ્ઞાનસૂર્ય! તુજ તે અખંડ ભાસે. ને આત્મપદ્ય સુભ ધર્મવિકાસ વાસે ખીલે વિકાસ ધરતું અતિ રમ્યભાવે. નિલેપ બોધ જગમાનવને સુણાવે.
+ એક મુમુક્ષુ જતિષીએ પુછેલા પ્રશ્નને પ્રત્યુત્તર