________________
પર્યુષણકી ભેટને જવાબ.
વેદગ્રંથ સામે સંશય રજુ કરતાં વેદ વિખ્યાત, વિનાયક વિશ્વનાથજી લખે છે-“હાલના ટાઈમમાં જે ચાર પ્રકારના વેદે દષ્ટગોચર થાય છે. તેમાંથી ફક્ત ૩ વેદોમાંથીજ-યજુર્વેદ, રૂશ્વેદ, સામવેદ-ચારે વેદ સંબંધી કાંઈક જ્ઞાન મળી શકે તેમ છે. અથર્વવેદ તે એક પ્રકારને પરિશિષ્ટ છે. રૂવેદમાં પણ ફક્ત ઉપરોક્ત ત્રણ વેદની જ એકંદરે હકીક્ત લખાયેલ છે. યથા: “અરેનિયનન્યું મેનોપયા થષત્રથી વેલિવિદુષો યાવિ સામાનિ' આ ઉપરાંત મનુભગવાને મનુસ્મૃતિમાં ફરમાવેલ છે કે વાદે ચક્ષણધ્યર્થ ગુજરાક ઢાપા” કહીને ફક્ત ત્રણ વેદનાંજ નામ લખેલ છે. છતાં આજે ચાર વેદેને માનવામાં આવે છે. વેદને હિંદુઓ ઈશ્વરપ્રણિત માને છે. ત્યારે ન્યાયદર્શનના કર્તા ગૌતમજી તેને ઈશ્વર પ્રણિત માનવા તૈયાર નથી. તેને પૌરુષેય-પુરૂષકૃતજ માને છે. વેદપાઠથીજ સાબીત થાય છે કે વૈદિક રૂષિએજ વેદપ્રણેતા છે. વૈદિસૂત્રોમાં તે પ્રણેતા રૂષિઓનાં નામ વિદ્યમાન છે. તે રૂષિઓએ અનેક પ્રકારના છંદમાં તેંત્ર વગેરે બનાવી દેવતાઓની સ્તુતિઓ અને પ્રાર્થના કરેલ છે. તે સર્વસ્તુતિઓ તેઓએ પોતાની જાત અને સુખને માટે અભિષ્ટ સાધન માટે કરેલ છે. તે જ વેદમાં લખેલ છે કે. ‘અર્થ રચંતુ ષ દેવતા છોમિય ધાન' જેને પાછળથી સંસ્કૃત કવિઓએ ગણેશ, દુર્ગા, શીવ, વિષ્ણુ, સૂર્ય આદિની સ્તુતિઓથી સંપૂર્ણ સ્તોત્ર બનાવેલ છે. તે જ પ્રમાણે અગ્નિ, સેમ, વરૂણુ, સવિતા, ઈન્દ્ર આદિનાં પરિપૂર્ણ સ્તોત્ર વૈદિકરૂષિઓએ બનાવેલ છે. વિચારવાની વસ્તુ એ છે કે, વૈદિકરૂષિએ મંત્રદ્રષ્ટા હોવાથી ગબેલથી ઇશ્વર તરફથી વૈદિક મંત્ર પ્રાપ્ત કરેલ છે તેવું માનનારાઓએ એ વસ્તુ પણ જરૂર વિચારવી પડશે કે, તેજ સૂત્રોમાં તેજ રૂષિઓની ખુદની દશા બતાવનારી બીના શી રીતે આવવા પામી હશે? રૂદના કેઈ રૂષિ કુવામાં પડતાં ત્યાંજ પડ્યા રહીને સ્વર્ગ અને પૃથ્વીની સ્તુતિ કરી રહેલ છે. કેઈ ઈન્દ્રને કહે છે કે, તમે અમારા શત્રુને સંહાર કરે. કેઈ સવિતાને પ્રાર્થના કરે છે કે અમારી બુદ્ધિમાં વૃદ્ધિ કરે, કઈ પુષ્કળ ગાયોની માગણી કરે છે, કેઈ પુષ્કળ પુત્રની માગણી કરે છે, કેઈ સર્વ જંગલે, હળ, દુદંભી ઉપર મંત્ર રચના કરી રહ્યા છે. કેઈ નદીઓને સારી બેટી કહી કહે છે કે તે અમને આગળ વધવામાં અંતરાય કરે છે. કોઈ સ્થાને માંસાદિ ઉલ્લેખ છે, કઈ જગ્યાએ સુરા અને ધુત (જુગાર) ની નેંધ છે. રૂક્વેદના સાતમા મંડલમાં તે એક સ્થાને એક રૂષિએ ભારે દિલ્લગી કરી છે. સોમપાન કર્યા બાદ વેદપાઠરત બ્રાહ્મણોના વેદધ્વનીને એ પિતે વરસાવનાર મેકેની સાથે સરખાવે છે, એ સર્વ બીના વેદ ઈશ્વરપ્રણિત નહિ હોવાની સુચનારૂપ છે. ઈશ્વરને ગાય, ભેંસ, પુત્ર, કલત્ર, દુધ, દહીં માગવાની કઈ જરૂરત હોતી નથી. આ સર્વે બીના રૂટ સંબંધી છે. પરંતુ યજુર્વેદની પણ