________________
જૈનધર્મવિકાસ.
પુસ્તક ૧ લું.
કાતિક, સં. ૧૯૯૭.
અંક.૧ લે.
પ્રારંભિક સ્તુતિ.
રાગ (ભેરવી નીલય) પૂરી કરે મમ આશ, સરસ્વતિ યાચી કરૂં અરદાસ પૂરી કરે. - તંત્ર રણિત સ્વર ગુંજન કરતી, કરતી જીવનમાં પ્રકાશ, * એ જીવનનું ધ્યેય સાધન રૂપ. શ્રી જન ધર્મ વિકાસપૂરી કરે. ૧ જ્ઞાન દિપકથી તુજ કૃપાએ કરૂં જીવન ઉલ્લાસ. ઘર ઘર પ્રગટે પ્રેમની તિ. પ્રગટે પ્રભુતા સુવાસપૂરી કરે. ૨ તુજ કૃપાએ સાહસ ખેડવું. ધરી હદય વિશ્વાસ. યશ કીતિ મુજ કાર્યમાં દેજે. કદી ન કરીશ નિરાશા પુરી કરે. ૩. મહાવીર શાસન કેરી સેવા, એ મુજ જીવન નિર્માણ. કહે ભેગી દેવી સરસ્વતિ. કર તું વિશ્વનું કલ્યાણ...પૂરી કરે. ૪
રચયિતા ભેગીલાલ કવિ. .