________________
-
પર
ઉપરને ઠરાવ રજ થયા બાદ શ્રી માણેકલાલ હરિલાલ શાહે હિસાબ અંગે સ્પષ્ટતા માગી હતી એને ખુલાસો માનાર્હ સહમંત્રીએ કર્યો હતો. બાદ ઠરાવ સર્વાનુમતે પસાર થયો હતો.
ઠરાવ ૨ ઠરાવ કે ચાલુ વર્ષે પ્રેમાભાઈ હોલની ચૂંટણી કરવી જરૂરી ન હોઈ તે ન કરવી.
પ્રમુખસ્થાનેથી
(સર્વાનુમતે)
ઠરાવ ૩ 'ઠરાવ કે સને ૧૯૬૮-૬૯ ની સાલને હિસાબ તપાસવા માટે મેસર્સ નૌશિર એમ. મારફતિયાની કં. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસને ઓડિટર્સ નીમવા અને તે બદલ રૂ. ૪૦૦ ની - રકમ તેમને આપવી.
દરખાસ્ત મૂકનાર : શ્રી ચંદ્રકાન્ત છો. ગાંધી કે આપનાર ઃ શ્રી માણેકલાલ હરિલાલ શાહ
( સર્વાનુમતે)
ઠરાવ ૪ ઠરાવ કે આ પણ પ્રમુખ સાહેબને આજની સભાના સફળ સંચાલન માટે આભાર માનવો.
દરખાસ્ત મૂકનાર : શ્રી પ્રભુદાસ બા. પટવારી
કે આપના : શ્રી શિવશંકર સૂર્યરામ દેવાશ્રયી ત્યારબાદ સભા વિસર્જન થઈ હતી. (સહી) ચંદ્રકાન્ત છે. ગાંધી
(સહી) ચીનુભાઈ ચીમનભાઈ માના મંત્રી, ગુ. વિદ્યાસભા
પ્રમુખ-ગુ. વિદ્યાસભા