SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ સન ૧૯૬૮-૬૯ (૨) શ્રી ચીમનભાઈ જગનાથ નાયક: “Cultural data in the Natyas'astra ascrited to Bharata." ૩. પ્રો. કેશવરામ કા. શાસ્ત્રીની દેરવણ નીચે, ગુજરાતીમાં – (૧) શ્રી કમળાબહેન રતનચંદ સુતરિયાઃ “મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ગરબા ગરબી સાહિત્યનો વિકાસ.' (૨) શ્રી. ભારતીબહેન કાન્તિલાલ વ્યાસ : “મધ્યકાલીન કવિ વિષ્ણુદાસ અને એની કવિતા-એક અધ્યયન (૩) શ્રી ભાઈશંકર નિત્યારામ ત્રિવેદી : “સેરઠી બોલી ”. (૪) શ્રી ચંદ્રાબહેન ચંદુલાલ સુતરિયા : “ઋભદાસની સાહિત્ય - સના. (૫) શ્રી. હંસાબહેન મેહનલાલ પટેલઃ “આખ્યાનયુગના મુખ્ય સાહિત્યપ્રવાહ” ૪. આર. બી. આથવલેની દોરવણ નીચે, સંસ્કૃતમાં– (૧) શ્રી. વિભૂતિબહેન રજનીનાથ ઘારેખાન: “The Poet Somesvara and his works.' (૨) શ્રી. મલિાલ ઈશ્વરલાલ પ્રજાપતિ: “Stotra Literature in Sanskrit.” (૩) શ્રી સબળસિંહ જેસિંગભાઈ વાળા : “સંસ્કૃત પ્રહસને-એક અધ્યયન”. (૪) શ્રી ભકિતનાથ ગિરીન્દ્રનાથ શુકલ : “કાવ્ય પ્રકાશના પ્રાચીન ગુજ૨ ટીકાકાર જયંત ભટ્ટની દીપિકા : એક અધ્યયન” (૫) શ્રી. રતિલાલ નારણદાસ પટેલ : “ જગનાથ મિશ્રને રસક૯૫૬મ-અલંકારશાસ્ત્રને ગ્રંથઃ એક અધ્યયન.” (૬) શ્રી સુભદ્રાબહેન જે. પાલ (આ) લેખન અને પ્રકાશન નીચેનાં પુસ્તકે તૈયાર થઈને આવી ગયાં છે ? – (૧) ભારતીય તિષશાસ્ત્રને ઈતિહાસ (અનુ. પ્રો. હરિહર પ્રા. ભટ્ટ ) : નીચેની પુરત તૈયાર કરવાનું કામ ચાલુ છે ? (૧) નાય-દર્શન (ગુજ. અનુવાદ) : અનુ ડે. જિતેન્દ્ર સે. જેટલી (૨) હંસાઉલી ખંડ ૨ (પ્રસ્તાવના અને ટીકા) : પ્રો. કેશવરામ કા. શાસ્ત્રી (૩) નરસિંહ મહેતા : (એક અધ્યયન) લે. પ્રો. કેશવરામ કા. શાસ્ત્રી નીચેના પુસ્તકનું બીજું પુનર્મુદ્રણ કરાવ્યું : (૧) ગુજરાતને સાંસ્કૃતિક ઇતિહાસ-ઈસ્લામ યુગ-ખંડ-૧, ભાગ ૧ તથા ૨. નીચેના પુસ્તકના પુનર્મુદ્રણનું કામ ચાલુ છે: (૧) ગુજરાતી પર અરબી ફારસીની અસર, ભાગ-૨ છે. રા. બ. આથવલેએ પં. ચતુર્ભુજ કૃત તથા પરિડતરાજ(જગન્નાથ)ની થાકારીની સમીક્ષિત આવૃત્તિ અને જગન્નાથના “રસ ગંગાધર” વિશે વિવેચનાત્મક સમીક્ષા કરવાનું શરૂ કર્યું છે. ગુજરાત યુનિવર્સિટી તરફથી એમને આ સંપાદન કાર્ય માટે રૂપિયા
SR No.522414
Book TitleBuddhiprakash 1969 08 Ank 08
Original Sutra AuthorN/A
AuthorYashwant Shukl, Madhusudan Parekh
PublisherGujarat Vidyasabha
Publication Year1969
Total Pages88
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprakash, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy