________________
સને ૧૯૬૮-૬૯
વિદ્યાભવનનું કાર્ય મુખ્યતઃ (૧) અધ્યાપન અને (૨) સંશોધનને લગતું છે.
૧. અધ્યાપન કાર્ય (અ) એમ. એના વિદ્યાથીઓ
અહેવાલવાળા વર્ષમાં ભારતીય સંસ્કૃતિના અનુસ્નાતક કેન્દ્રમાં એમ. એ. પાર્ટ-૨ ના વર્ગમાં ૪ અને એમ. એ. પાર્ટ-૧ ના વર્ગમાં ૧૬ વિદ્યાથીઓ હતા. એમના લાયક વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના નિયમ મુજબ શિષ્યવૃત્તિઓ તથા ફી રાહત આપવામાં આવી હતી. ૧૯૬૯ ના માર્ચ-એપ્રિલમાં લેવાયેલી પરીક્ષા માટે એમ. એ. પાર્ટ-૨ ના ચાર વિદ્યાર્થીઓ તથા એમ. એ. પાર્ટ-૧ ના સેળ વિદ્યાર્થીઓએ આવેદન પત્ર ભર્યા હતાં.
યુવક મહેસવઃ ૧૯૬૮-૬૯ના શૈક્ષણિક વર્ષ દરમ્યાન ગુજરાત યુનિવર્સિટીના એલિસબ્રિજ વિભાગ યુવક સમિતિ તરફથી યોજાયેલ યુવક મહોત્સવમાં આપણી સંસ્થા તરફથી હળવા કંઠય સંગીતમાં કુ. ઈલાબહેન બુચે તથા શાસ્ત્રીય વાદ્ય સંગીતમાં શ્રી શંભુપ્રસ દ ક્રિ. મહેતાએ ભાગ લીધો હતો, જેમાં શ્રી શંભુપ્રસાદ શાસ્ત્રીય વાદ્ય સંગીતમાં એલિસબ્રીજ વિભાગમાં પ્રથમ વિજેતા બન્યા હતા. એમને તેથી અતિર વિભાગીય યુવક મહોત્સવમાં પશુ સ્થાન મળ્યું હતું. જેમાં પણ એમાં પ્રથમ વિજેતા તરીકે પારિતોષિક પ્રાપ્ત કર્યું હતું. એમને સંસ્થા તરફથી હાર્દિક અભિનંદન. (આ) પીએચ. ડી. ના વિદ્યાથીઓ
અહેવાલના વ દરમ્યાન પીએચ. ડી. માટેના મહાનિબંધ અંગે સંશોધન કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા નીચે પ્રમાણે હતી : વિષય
સંખ્યા સંસ્કૃત ભારતીય સંસ્કૃતિ ગુજરાતી
કુલ ૨૧ ગયા વર્ષે સંસ્કૃત વિષયમાં સુપરત થયેલ બે મહાનિબંધે પૈકી શ્રી પ્રવીણચંદ્ર ઉ. શાસ્ત્રીના મહાનિબંધને અહેવાલવાળા વર્ષ દરમ્યાન માન્યતા મળી હતી. ઉપરાંત ચાલુ વર્ષ દરમ્યાન સંસ્કૃત વિષયમાં એક અને ગુજરાતી વિષયમાં એક એમ કુલ બે મહાનિબંધ ગુજરાત યુનિવર્સિટીને સુપરત થયા છે.
- વિદ્યાર્થી મંડળ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ વિદ્યાર્થી મંડળ તરફથી એમ. એ. પાર્ટ-૨ તથા પાર્ટ-૧ના વિદ્યાર્થીઓને વર્ષાન્ત સમારંભ તા. ૨૫-૨-૬૯નારેજ રાખવામાં આવ્યું હતું. (ઈ) નાટય વિદ્યામંદિર
ભો. જે. વિદ્યાભવન સંચાલિત નાટય વિદ્યામંદિરના અધ્યાપનનું કાર્ય હ. કા. આર્ટસ કૅલેજના નાટય વિધ વિભાગના અધ્યાપકો દ્વારા થાય છે.
૨. સંશોધન કાર્ય (અ) પીએચ. ડી. માટેનાં સંશોધન-કાર્ય ૧. અહેવાલવાળા વર્ષ દરમ્યાન ગુજરાત યુનિવર્સિટીમાં સુપરત થયેલા મહાનિબંધે -
૧૦