________________
ગુજરાત વિદ્યાસભાનો અહેવાલ
કારોબારી સમિતિ અને સામાન્ય સભા ૯. અહેવાલવાળા વર્ષમાં સભાની કારોબારી સમિતિની ચાલુ કામકાજ અંગે ૫ બેઠક મળી હતી.
આ ઉપરાંત સામાન્ય સભાની ૨ બેઠક ભરાઈ હતી, જેમાંની એક અંદાજપત્ર મંજૂર કરવા માટેની અને બીજી વાર્ષિક અહેવાલ અને હિસાબ મંજૂર કરવા માટેની હતી.
ઉપ-સમિતિઓ ૧૦. જુદાં જુદાં કામોના યોગ્ય નિકાલ અંગે જુદી જુદી ઉપ-સમિતિઓ નિમાયેલી, તે સમિતિના સભ્યોના નામ નીચે પ્રમાણે છે :
(1) ગ્રંથપ્રકાશન ઉપ–સમિતિ ૧. શ્રી. બચુભાઈ પિ. રાવત
૮, પ્રો. ફીરોઝ કા. દાવર ૨. શ્રી. કેશવરામ કા. શાસ્ત્રી
૯. શ્રી. રમણિકલાલ જ. દલાલ ૩. શ્રી. પુરુષોત્તમ ગણેશ માવળંકર ૦. શ્રી. પીતાંબરભાઈ ન. પટેલ ૪. શ્રી. પ્રાણજીવન વિશ્વનાથ પાઠક ૧૧. શ્રી. યશવંત પ્રા. શુકલ ૫. પ્ર. અનંતરાય મ. રાવળ
૧૨. શ્રી. ઝીણાભાઈ રતનજી દેસાઈ . ૬. શ્રી. રસિકલાલ છોટાલાલ પરીખ ૧૩. ડે. હરિતભાઈ ર. દેરાસરી ૭. શ્રી. ઈશ્વરભાઈ મો. પેટલીકર
૧૪. ડે. હરિપ્રસાદ સં. શાસ્ત્રી (૨) હિસાબ તથા બંધારણ ઉપસમિતિ ૧. શ્રી. ચીનભાઈ ચિમનભાઈ
૫. શ્રી. હરિપ્રસાદ બુલાખીદાસ દેસાઈ ૨. શ્રી. નવનીતલાલ સાકરલાલ શોધન ૬. શ્રી. કૃષ્ણચંદ્ર રામચંદ્ર સંત ૩. શ્રી. પ્રભુદાસ બાલુભાઈ પટવારી
૭. શ્રી. બલવંતરાય જી. ભટ્ટ ૪. શ્રી. ચંદ્રકાન્ત છોટાલાલ ગાંધી
૮. શ્રી. રતિલાલ હ. ડગલી (૩) રા. બ. રણછોડલાલ છોટાલાલ ગર્લ્સ હાઈસ્કૂલ ઉપ–સમિતિ ૧. શ્રી. સી. તનુમતીબહેન ચીનુભાઇ ૬. શ્રી. ઝીણુભાઈ ર. દેસાઈ ૨. શ્રી. વિનોદિનીબહેન ૨. નીલકંઠ ૭. શ્રી. ઈશ્વરભાઈ મો. પેટલીકર
શ્રી. ચેતન્યબાળા જયેન્દ્રભાઈ દિવેટિયા ૮. શ્રી. યશવંત પ્રા. શુકલ ૪. શ્રી. જયવતીબહેન ન. દેસાઈ
૯. ડે. સુસ્મિતાબહેન પરાશય મેઢ ૫. શ્રા. બચુભાઈ પિ. રાવત
() “બુદ્ધિપ્રકાશ' ઉપ-સમિતિ ૧. શ્રી. રમણિકલાલ જ, દલાલ
૭. શ્રી. ઝીણાભાઈ ર. દેસાઈ ૨. શ્રી. બચુભાઈ પિ. રાવત
૮. શ્રી. પુરુષોત્તમ ગણેશ માવળંકર ૩. શ્રી. કેશવરામ કા. શાસ્ત્રી
૯. શ્રી. ઈશ્વરભાઈ કે. પેટલીકર ૪. શ્રી. સી. વિનોદિનીબહેન ૨ નીલકંઠ ૧૦. શ્રી. અંબાલાલ નૃ. શાહ ૫. શ્રી. યશવંત પ્રા. શુકલ
૧૧. તંત્રી–સંપાદક ૬. શ્રી. પીતાંબરભાઈ ન. પટેલ
દરેક સમિતિમાં માનાર્હ મંત્રી હોદ્દાની રૂએ સભ્ય ગણાય છે અને દરેક સભાની બેઠક માનાઈ મંત્રીની સહીથી બોલાવાય છે.