________________
સને ૧૯૬૮-૬૯
આજીવન સભાસદો તથા બેંધાયેલાં પુસ્તકાલયો ૩. સંસ્થાના ધણીપત્રક ઉપર વર્ષની શરૂઆતમાં '૯૯૨ આજીવન સભાસદ હતા, તેમાં ૪ સભાસદ વર્ષ દરમ્યાન નવા નોંધાયા, તે મળી કુલ ૯૯૬ થયા, તેમાં જેમનાં સરનામાં દફતરે નેધાયેલાં ન હતાં તેવા સભ્યો પૈકી ૪ ના સરનામાં મળતાં કુલ ૧,૦૦૦ થાય છે. આમાં ડી ૨૫ સભાસદ ગુજરી જવાના કારણે એાછા થયા છે, એટલે વર્ષ આખરે ૯૭૫ સભાસદ હ્યા છે. સભ્યોની ગંવારી નીચે મુજબ છે – પુરુષ સભાસદો : ૬૪૦ સ્ત્રી સભાસદો : ૩૩૫
માનાર્હ સભાસદો ૪. અહેવાલવાળા વર્ષમાં ૨ માના સભાસદ હતા.
વાર્ષિક સભાસદા ૫. અહેવ લવાળા વર્ષમાં વાર્ષિક સભાસદો ને કાયા નથી.
નોંધાયેલાં પુસ્તકાલય ૬. વર્ષની શરૂઆતમાં ગુજરાત વિદ્યાસભાના નિયમોની કલમ ૩૭ મુજબ નોંધાયેલા સાર્વજનિક પુસ્તકાલયોની સંખ્યા ૭૭૫ હતી. વર્ષ દરમ્યાન નવું કાઈ પુસ્તકાલય નોંધાયું ન હોવાથી વર્ષ ખાખરની સંખ્યા ૭૭૫ રહે છે.
ગુજરાત વિદ્યાસભાનું મકાન અને પ્રેમાભાઈ હોલ ૭. સભાના મકાનના ઉત્તરાભિમુખ ભાગો એની નીચેના ભેચરાં, જેમાં સભાના ભયરાના અર્ધા ભાગનો સમાવેશ થતો હતો તે સહિત, બેંક ઑફ બરોડા લિમિટેડ, અમદાવાદની શાખ ને માસિક રૂ. ૧,૦૦૦)ના ભાડાથી અપાયેલાં હતાં. પરંતુ વિદ્યાસભાની ' મકાને નવેસરથી થવાનાં હેઈ બેંક ઓફ બરોડાવાળા વિભાગનો તા. ૩૦-૬-૧૨ થી આપણને કબજે લળી ગયો હતો. વિદ્યાસભાનું કાર્યાલય પણ જલાઈ ૧૯૬૨ થી પ્રાર્થના સમાજમાં લઈ જવામાં આવ્યું હતું ત્યાંથી તા. ૧ લી ડિસેમ્બર ૧૯૬૮ ના રોજ કાર્યાલયને હરિવલભદાસ કાળિદાસ આર્ટસ કૅલેજના મકાનમાં લઈ જવામાં આવેલ છે. બધાં મકાન કે ટ્રેકટરને ઉતારી નાખવા માટે સોંપાયાં હતાં અને એ ઉતારવાનું કામ પૂરું થયું છે.
વિદ્યાસભાનાં નવાં મકાન બાંધવા માટે, મેસર્સ મેનન કંકલ ઍન્ડ કું. લિ. ખાનપુર, અમદાવા ને કૅન્ટેકટ આપવામાં આવ્યો છે. અત્યારે મકાનના પાયાનું ખોદકામ ચાલુ કરવામાં આવ્યું છે.
સન ૧૯૬૦ ના જૂન માસથી ભો. જે. વિદ્યાભવન તથા વિદ્યાસભાનું ગ્રંથાલય નદી પારના શ્રી ભ જે. વિદ્યાભવનના મકાનમાં ગયાં છે.
| ઉદાર સખાવત ૮. શેઠશ્રી ચિમનભાઈ લાલભાઈ, શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ તથા શેઠશ્રી નરોત્તમભાઈ લાલભાઈ હસ્તકની જુદી જુદી કંપનીઓ તરફથી ગુજરાત વિદ્યાસભાના પ્રેમાભાઈ